________________
( ૧૨ )
તે મેરની પહોળાઈ દશ સહસ એકાણું, જોજન મૂળમાં જાણે,
સમભૂતળાયે દશ, સહસ જે જન છે; નવાણું સે ને ચેપન, જોજન નંદને વને,
સમનસે બેંતાલી, તેર જોજન છે; એક સહસ એજન, છેવટે પાંડુક વને,
વચમાં ચૂલિકા ઊંચી, ચાલીશ જે જન છે ચૂલિકા ચૌ પાસ ગેળ, ચારસે ને ચેરાણુંનું, જેજન વીંટયું લલિત, પાંડુક તે વન છે. જે ૨ છે
તે મેરૂ શેને છે? માટી ને પાષાણ વળી, વજરત્ન કાંકરાને,
જમીન રહેલે પિંડ એણે પેરે જાણ; ત્યાંથી સોમનસ સુધી, સ્ફટિક ને અંકરન,
તથા સેના રૂપાને તે, ત્યાં સુધી માન; બાદી છત્રીશ સહસ, જન તિહાંથી રહ્યો,
રક્ત સેનાને લલિત, આપ ઉર આણ, પાંડક છે વન જિહાં, ચાર શિલા કહી તિહાં, ઇદ્રો અભિષેક કરે, પ્રભુને પ્રમાણ છે ૩ છે
તે મેરૂની પરિધિ. મેરૂ મૂળમાં ૩૧૯૧૦ જજન, સંભૂતલાયે ૩૧૬૨૩ એજન, નંદનવને ૩૧૪૭૯ જેજન, સોમનસવને ૧૩૫૧૧ જેજન, પાંડુકવીને ૩૩૧૬
જન ચલિકા મૂળમાં ૩૭ જેજન, છેક ઉપર ૧૨ જે જન પરિધિ છે. ઘાતકી અને પુષ્પરાધે તીર્થકરને જન્માભિષેક થાય છે તે ચારે મેરૂનું વર્ણન (પૂર્વ ને પશ્ચિમ છે.)
મનહર છંદ. ધાતકીમાં બે છે કે, વિજય અચળ નામે,
બે પુષ્કરા પુષ્કર, વિધુભાળ આવે છે, ૧ પુર–મંદર.