________________
(42)
પછી તે ઈશાન ઈંદ્ર, ક્ષણુ પ્રભુ ખાળ ઢવી,
વૃષભના રૂપે શ્રૃંગ, જળે ન્હેવરાવે છે; પુષ્પાદિ પૂજેને છાંટે, કેસરના રંગ રાળ,
મંગળ દીવા આરતિ, વાજીંત્રા વજાવે છે. ૫ ૨ પ્રભુ માતાજીને સાંપી, ઈંદ્ર એ કરે ઊંચાર,
મ્રુત તુમ સ્વામી મમ, ગુણા દરસાવે છે; ઢવા સહે આનંદ, મત્રીશ કોડી કનક,
મણિમાણુકને વ, વૃષ્ટિને વર્ષાવે છે; પૂરણ હે કારણુ, દેવા નીશ્વરે જાય,
અઠ્ઠાઇ ઉત્સવ કરી, સ્વ સ્વ સ્થાન જાવે છે; દીક્ષા કેવળ ઇચ્છાચે, નિત્ય જિન ગુણુ ગાવે,
સ્નાત્રે લલિત તે વીર વિજયજી ગાવે છે. ॥ ૩ ફળસનું માપ-ઉંચા જોજન પચીસને, હેાળા ોજન ખાર; એક જોજનનું નાળચુ, કહ્યા ળશ શ્રી કાર.
કલશાની આઠ જાતિ;—'સુવર્ણના-રૂપાના-રત્નના– સુવણુ અને રૂપાના, સુવણુ અને રત્નના-રત્ન અને સુવર્ણ'ના, રત્ન અને રૂપાના અને માટીનાએમ આઠ જાતિનાને તે દરેકના આઠ
આઠ હજાર સમજવા.
જ બુઢીપે સુદર્શન નામે મેરૂનું વર્ણન,
મનહર છંદ.
સહસ જોજન મેરૂ, જમૂના છે. જમીનમાં,
તિહાં સમભૂતળાયે, ભદ્રશાલ વન છે; ત્યાંથી પાંચસે જોજન, ઊપરે નંદન વન,
તિહાંથી સાડીમાસઠ, સહસ જોજન છે; સામનસ વન તિહાં, ત્યાંથી છત્રીશ સહેસ,
જોજન ઉંચાઇ અંતે, પાંડુક તે વન છે; એક સહસ પૃથ્વીમાં, નવાણુ સહસ માર,
?
જ' સુમેરૂ લલિત, લાખ તે જોજન છે. ॥ ૧ ॥