________________
(40)
છેડે માખ પાખ વધે, જાડી આઠ જોજન છે, જોજન અંતે લલિત, સિદ્ધને વિશ્રામ છે. ॥ ૧ સિદ્ધશિલાની પરિદ્ધિ( ૧૪૨૩૨૭૧૩) જોજન. દુહા—સિદ્ધશિલાનું સાંભળેા, પરિધિતુ તે પ્રમાણુ; એક ચૌ એ તિ એ સાત, તેર જોજતે જાણુ.
ખુલાસા—એક જોજનના ચાવીશ ભાગ કરી તેનીશ ભાગ નીચે મુકી–ઉંપરના ચાવીશમાં સિદ્ધજીવા રહે છે. (એટલે ૩૩૩ ધનુષ્ય ૩૨ આંગળ માપમાં રહે છે. )
જિન જન્માભિષેકને તેના ૧૬૦૦૦૦૦૦ કળશા
મનહરદ.
આઠે કળશાની જાતી, પ્રત્યેકે સહસ આઠે, ચાસઠ સહસ એક, અભિષેકે વા; ખાસઠ ઈંદ્ર ખાસઠ, લેાક પાળના તે ચાર,
છાસઠે છાસઠ ચંદ્ર, રવિ શ્રેણી માનવા; ગુરૂ સ્થાન સામાનિક, એકેક સેહમ પતિ,
ઇશાન પતિની સેાલ, ઇંદ્રાણીના જાણુવા; અસુર ઇંદ્રાણી દશ, બાર નાગની ચચાર, ચૈાતિષિ વ્યંતર એક, પદે પ્રમાણુવા. ૫ ૧ કટકપતિના એક, એક ગ રક્ષકના, છેલ્લા એક પÖરણુ, અભિષેક આવે છે; આ અઢીસા અભિષેક, સર્વે મળી એક ક્રોડ, સાઠ લાખ કળશા તે, ન્હવણના થાવે છે;
૧ આમાં આ પ્રમાણે છે, પણ કલ્પસૂત્રમાં તે દરેક કલશાના તા ૧૦૦૮ પ્રમાણે, તે એક જોજનના મુખવાળા કહ્યા છે. તે કાષ્ઠ ગીતારથથી સમજ કરી લેવી.