________________
( ૯ ) શુદિ ૨ સુધી ચાર ઉપવાસ કરી વૈશાખ શુદિ ૩ ના દિવસે પારણું કરાય છે. પારણે શેરને રસ, તેના અભાવે ગોળ કે સાકરના પાણીથી કામ ચાવી આહાર કરાય, બીજુ કાંઈ નહિ તેમ. હંમેશા રૂષભદેવનાથાય નમઃ ની ૨૦ નવકારવાળી ગણવી. ૧૨ સાથીઆ, ૧૨ ફળ, ૧૨ ખમાસમણા, ૧૨ પ્રદક્ષિણા ને બાર લેગસને કાઉસગ્ગ કરો. બે વખત પ્રતિક્રમણ કરવું. વીર વચન–વીર જિનવર એમ વદે, પરનિંદાનું પાપ;
પીઠ માંસ ખાવા સમું, હદય રાખ તે આપ.
મહાવીરનું ભવિષ્ય કથન. મારા ૨૫૦૦ વર્ષ પછી એટલે વિક્રમ સં. ૨૦૩૦ પછી જિનધર્મની ઉન્નતિ થશે. ૧૧૧૧૬૦૦૦ ઉત્તમ આચાર્યો થશે; તેમાં ૨૦૦૪ યુગપ્રધાન થશે, તથા પપપપપપપ એટલા આચાર્ય, ૬૬૬૬૬૬ર સાધુ, ૭૭૭૭૭૭૭૭૭ સાધ્વી, ૮૮૮૮૮૮૮ શ્રાવક, ૯ શ્રાવિકા, નરકગામી થશે.
( ગીરનારમાહાસ્ય. ) ૧ કેડ દેવો–જઘન ચાર નિકાય દેવ, કરે તીર્થકર સેવ
ઉત્કૃષ્ટા એહથી વધુ, સેવા કરતા દેવ.
(સિદ્ધશિલા)-તે સિદ્ધાને રહેવાનું સ્થાન
મનહર છંદ. સર્વાર્થસિદ્ધ વેમાન, ધ્વજાથી જોજન બાર,
ઉત્તાન છત્રની પેરે, સિદ્ધશિલા ઠામ છે, લાંબી પહેલી પિસ્તાલીશ, લાખ તેજન માન,
ઈશસ્ત્રાગભારા એવું, એનું બીજું નામ છે, અર્જુન સુવર્ણ સમ, સ્ફટિક રત્નની પેરે,
ઉજવળ ગોદુગ્ધ એમ, જાણે એની હામ છે,