________________
( ૩૯ )
જિનપ્રતિમા અધિકારે સતાવીશ મોલ.
૧ જીવાભિગમાં વિજયદેવે જિનપ્રતિમા પુજ્જાના અધિકાર છે. ૨ ભગવતીસૂત્રના વીશમા શતકે જ ઘાચરણે જિનપ્રતિમાને વંદન કર્યાના અધિકાર છે—
૩ ભગવતીસૂત્રમાં તુંગીયા નગરીના શ્રાવકાએ જિનપ્રતિમા પૂજ્યાના અધિકાર છે.
૪ ઉપાશકદશાંગ સૂત્રમાં આન' શ્રાવકે જિનવર ને જિનખિંખ વિના ખીજાને વાંદુ—પૂજી' નહિ એવા નિયમ કર્યાં હતા, તેમ ખીજા નવ માટે જાણી લેવું.
૫ કલ્પસૂત્રમાં સિદ્ધારથરાજાએ જિનપ્રતિમા પૂછ્યાનું કહ્યું છે. ૬ ઊવવાઇસૂત્રમાં ઘણા જિનમદિરાના અધિકાર છે.
૭ ઊવવાઇસૂત્રમાં અંખડ શ્રાવકે જિનપ્રતિમાને વાંધા-પૂજ્યાને અધિકાર છે.
૮ જ મૂઠ્ઠીપપન્નત્તિસૂત્રમાં યમકદેવતાદિકાએ જિનપુજા કરી કહી છે ૯ નંદીસૂત્રમાં વિશાલનગરીની અંદર શ્રી મુનિસુવ્રતસ્વામીની મહાપ્રભાવિક સ્થુલ છે.
૧૦ અનુયાગદ્વારસૂત્રમાં સ્થાપના માનવી કહી છે.
૧૧ આવશ્યકસૂત્રમાં જુદા જુદા અનેક અધિકાર છે.
૧૨ વ્યવહારસૂત્રમાં પ્રથમ ઉદ્દેશે જિનપ્રતિમાની આગળ આવે ચણા કરવી કહી છે.
૧૩ સ'પ્રનિરાજાએ સવાલાખ જિનમંદિરને સવા ફ્રોડ જિનપ્રતિમા ભરાવી તે હાલ માજીદ છે.
૧૪ અભયકુમારે માકલેલી ઋષભદેવસ્વામીની પ્રતિમાથી આ કુમારે, પ્રતિબાધ અને સમ્યક્ત્વ પામી આત્મકલ્યાણ કર્યું. ૧૫ શષ્યભવસૂરિ શ્રી શાંતિનાથની પ્રતિમા દેખી પ્રતિબંધ પામ્યા,