________________
( ૩૮ ) નાનાભવ–સવિ મોટા લવ સૂચવ્યા, નાના અસંખ્ય એક
અસંખ્યકાળ સમકિતથી, તેવા ગણવા તેહ. સવિજિન કેવળ–પુરિમતાળે અષમજિન, રૂજુવાલુકા વીર;
શેષ દીક્ષા સ્થાને થયા, કેવળજ્ઞાનમાં સ્થિર. સવિજિન નિર્વાણ-આદિ અષ્ટાપદ વીર પાવા, તેમનાથ ગિરનાર;
વાસુપૂજ્ય ચંપા શેષ, સમેતશિખરે ધાર. પ્રતિમા સ્થાપને ઊ૦ શ્રી જસવિ. કત સ્તવન.
સિદ્ધચક્ર પદ વંદે–એ દેશી. ભરતાદિકે ઉધારજ કીધે, શત્રુંજય મેઝાર; સેનાતણ જેણે દેહરાં કરાવ્યાં, રત્નતણાં બિંબ સ્થાપ્યાં છે; કુમતિ કાં પ્રતિમા ઉત્થાપી. એ જીન વચને થાપી હે
છે કુ. મે ૧ એ ટેક. વીર પછી બસેં નેવું વર્ષ, સંપ્રતિરાય સુજાણું, સવાલાખ છન દેહરાં કરાવ્યાં, સવાકે બિંબ સ્થાપ્યાં હે કુ. ૨ દ્વપદીએ જન પ્રતિમા પૂછ, સૂત્રમાં શાખ ઠરાણી; છઠે અંગે શ્રીવીરે ભાખ્યું, ગણધર પૂરે સાખી હે કુ. ૩ સંવત નવસૅ ત્રાણું વરસે, વિમળ મંત્રીશ્વર જેહ; આબુતણાં જેણે દેહરાં કરાવ્યાં, પાંચ હજાર બિંબ સ્થાપ્યાં હે કુ. ૪ સવંત અગીયાર નવાણું વર્ષ, રાજા કુમારપાળ; પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, સાત હજાર બિંબ સ્થાપ્યાં હે કુ. ૫ સંવત બાર પંચાણું વર્ષે, વસ્તુપાળ તેજપાળ; પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, અગીયારહજારબિંબ સ્થાપ્યાંહે કુદ સંવત ચદસે ત્રિશ વર્ષે, ધને સંઘવી જેહ, રાણકપુર જીન દેહરાં કરાવ્યાં, કેડ નવાણું દ્રવ્ય ખરા હે કુ૭ સંવત તેર એકેતેર વર્ષે, સમશા રંગ શેઠ, ઉદ્ધાર પંદરમે શત્રુંજય કીધે, અગીયારસાખ દ્રવ્ય ખરા હે કુ. ૮ સંવત પંદર સત્યાશી વરસે, બાદશાહને વારે; ઉદ્ધાર સલમો શત્રુંજય કીધે, કમાશાએ જશ લીધે હે કુ. ૯ જનપ્રતિમા છન સરખી જાણી, પૂજે ત્રિવિધે તમે પ્રાણી જનપ્રતિમામાં સંદેહ ન રાખે, વાચકજશની એ વાણી હે કુ. ૧૦