________________
કાગણ શુદ ૨ ને દિવસે અપેારના એક વાગે એકાએક આ ફાની દુનિયાના ત્યાગ કરી ગયા.
પા
તેમની ધારણાએ ભલે તે વખતે અધુરી રહી, પણ તેમની પ્રેરણાએ અધુરી રહેવા સરજાઈ ન હતી. એટલે તેમના અને પુત્રાએ મળી તેમની એ ઇચ્છા તેમના મૃત્યુબાદ પૂર્ણ કરી. તેના ફળ સ્વરૂપે તેમના બધુએએ ચોટીલાની કન્યાશાળામાં તાના માતુશ્રીના નામથી “ શ્રી મેાંધીબાઇ રૂમ” બધાવી આપ્યા છે, તેમજ ત્યાંના સ્થા॰ જૈન ઉપાશ્રયમાં શ. ૩૦૦૦) ના ખર્ચે ઉપરના માળ અધાવ્યા છે, ઉપરાંત સદ્ગતના પુણ્ય-સ્મરણાર્થે તેઓ ધાર્મિક પારમાર્થિક કાર્યોમાં યત્કિંચિત્ ખરચ્ચે જાય છે; એ ખરેખર પ્રશંસનીય છે.
શ્રી રાયચંદભાઈ અને નેમચંદભાઈ મહેાળું સંસ્કારમયી કુટુંબ ધરાવે છે. તેઓ પણ પાતાનુ જીવન પ્રમાણિકપણે વીતાવી, પેાતાની ધર્મ અને સમાજ પ્રત્યેની ફરજો બજાવ્યે જાય છે.
મહુમ હીરાચંદભાઈ પાતાની પાછળ ભાઈ કેશવલાલ, ચંપકલાલ, ધીરજલાલ, બાબુલાલ વગેરે ચાર પુત્રા અને બે પુત્રીઓ વગેરેનુ હાળું કુટુંબ મૂકતા ગયા છે, જેએ બધા સંસ્કારી છે. તેમાંના ભાઇ કેશવલાલ તથા ચંપકલાલ કલકત્તા ખાતે ધંધામાં જોડાયલા છે; અને તે પણ યત્કિંચિત ધાર્મિક ફરજો બજાવે છે.
આમ આખા સંસ્કારાત્મક સમૃદ્ધ કુટુંબના પરિચય આપ્યા પછી ઇચ્છીએ કે સદ્ગત હીરાચંદભાઈ પેાતાના ઉજ્જવળ ધાર્મિક જીવનની જે સુવાસ પાતાના જીવનમાં મૂકી ગયા. અને જે પ્રેરણા તેમણે તેમના કુટુંબી જનાને આપી, તે ધાર્મિક પ્રેરણામાં તેમના કુટુંબીજનેા ઉત્તરાત્તર અભિવૃદ્ધિ કરી, જૈન ધર્મને દીપાવી, શાસનાદ્વારનાં સત્કાર્યો કરે અને આપણે પણ સદ્ગતના ધર્મમય સરળ અને પ્રમાણિક જીવનનું અનુકરણ કરી, ધાર્મિક રસાત્મક જીવન ગાળીએ, એજ અભ્યર્થના ! ૐ શાંતિઃ
—જીવનલાલ.