________________
ફરતા ફરતા તેઓ રાજગ્રહી નગરીના મ`ડીકક્ષ ઉદ્યાનમાં આવી ચયા, મુનિ તે સ્થળે ધ્યાનમાં બેઠેલા છે તેવામાં તે નગરીનેા રાજા શ્રેણિક અશ્વ ખેલાવતા મુનિ સમીપ આવો પહેાંચ્યું. તેણે મુનિનું સર્વાંગ સુંદર શરીર નીહાળી આશ્ચર્ય ચકિત બની પૂછ્યું:–મહાનુભાવ, કૃપા કરીને કહેશેા કે આપ કાણુ છે ? આ સુંદર દૃહે આવા કઠિન તપ શા માટે?
અનાથીએ કહ્યું:“રાજન, હું અનાથી નામે નિગ્રન્થ—સાધુ છું. શ્રેણિકે કહ્યું:—મહાનુભાવ, તમાશ કાઇ નાથ ન હેાય તો હું
તમારા નાથ થાઉં.
મુનિરાજન, તું પાતે જ જ્યાં અનાથ છે ત્યાં તું મારા નાથ શી રીતે થઇ શકશે ?
શ્રેણિક આશ્ચર્ય પામી ખેલ્યેા:-આપ મૃષાવાદ તા ખેલતા નથીને? કેમકે હું તે અંગ અને મગધ દેશના રાજા છું. કરાડાની ધનસ'પત્તિ અને લાખા અનુચરાને હું માલીક ધ્યુ.
મુનિ—રાજન, એ બધું જાણીને જ મેં તમને કહ્યું છે. મારૂં અનાથપણું તમે સમજી શકયા નથી. તેા સાંભળેાઃ—હું કૌશ’ખી નગરીના ધનાઢય શેઠના પુત્ર છું, મારે ત્યાં ધન સંપત્તિની કમીના ન હતી. નાકર, ચાકર, શ્રી, માતા, પિતા, બહેન, ભાઈ વગેરે બધું મારે હતું. હું મારા દિવસેા મુખમાં નિમન કરતા, પરન્તુ કાઈ એવા વિષમ ચેાગે મને આંખની અતૂલ પીડા ઉત્પન્ન થઇ, શરીરમાં દાહ જ્વર થયા, મારૂં આખું અંગ વ્યાધિધી ઘેરાઇ રહ્યુ. મારા આપ્તજના મારા આ દુઃખ માટે ખૂબ શાક કરવા લાગ્યા. પુષ્કળ ધન ખર્ચીને દવા કરાવી, પરન્તુ મારૂં આદુ:ખ મટયું નહિ—કાઇ મટાડી શક્યું નહિ. મારી સ્ત્રો રાત દિવસ મારી પાસે બેસી રહીને આંસુએ સારતી, મારી માતા મને દુ:ખ મુક્ત જેવા અતિ આતુર હતી. મારા ભાઇઓ અને બહેન, નાકરા અને ચાકરી સતત મારી સેવા