________________
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેાધઃ
સ્વપ્ના દીઠાં હતાં, તે મહારા સ્વપ્ના ત્રિશલા રાણીયે હરણુ કરી લીધાં; એવી વાત પેાતાના પતિ ઋષભદત્તને કહી. તેવારે ઋષભદત્ત દેવાન દાને કહેવા લાગે કે હું સ્ત્રી ! એવા કલ્યાણુકારી સુપનાં આપણે રકને ઘરે એટલે ભીખારીને ઘરે ન રહે. એ સુપન તેા રત્નના નિધાન સરખાં છે. તે રત્નના નિધાન જેમ દરિદ્રીને ઘેર ટકે નહિં, તેમ આપણે ઘેર એવાં સુપન પણ ટકે નહિ !! ૧૪ ૫
76*
वास घरे सुख सेज, अने वली सुपनडां सूत्रमांहे सवि वरणव्यां ए ॥ उज्जल गज चउदंत रे, ऐरावण समो ॥ आवोने उभो रह्यो ए ॥ १५ ॥
અર્થ :—હવે તે ત્રિશલા માતાના વાસભુવનને વિષે સુવાની શય્યા છે, તેની ઘેાભાનુ વર્ણન, સર્વે સવિસ્તરપણે સૂત્રમાં વખાણ્યું છે અને વન્ની ચઉદ સુખનાનું વર્ણન પણ સૂત્રમાં સવિસ્તર કહ્યું છે, તથાપિ સુપનાંના સ્વલ્પ ભાવાર્થ અહીંઆં પણ વર્ણવીયે છૈયે. તિહાં પ્રથમ સુપને ત્રિશલા રાણી હાથી દેખે, તે હસ્તી કેહેવા છે? તેા કે ઘણેા ખલવાન્ છે, ચંદ્રમાના કિરણેા સરખા ધેાલે વહુ છે, રુપાના વૈતાઢય પર્વત છે, તેથી પણ ઘણા ઉજ્જવલ છે, જેને આઠ ઠેકાણે મદ ઝરે છે, ત્યાં ભમરા આવોને ગુજારવ કરે છે, વલી ઈંદ્રના અહિરાવત હસ્તી સમાન મહા માહેાટા દેહ છે જેના, એવા ઘણું। દેદીપ્યમાન છે. મેઘના સરખા ગંભીર ગારવ કરતા છે, જીભ, ઉત્તમ, સર્વાં લક્ષણે કરી સહિત એવા હસ્તી, ત્રિશલા માતાયે દીઠા ૫ ૧૫ ।।