________________
પ્રથમ અચ્છેરૂ.
૪૩
જાતાં માર્ગોમાં કાઇએક મહાટી અટવીમાં પેઠા, તિહાં તૃષા લાગી તેથી પાણીની ગવેષણા કરતાં ચાર વાલ્મિક એટલે ઉદ્દેહીનાં શિખર દીઠાં અને તેના ઉપર નીલાં વૃક્ષ ઉગેલાં દીઠાં, તેથી જાણ્યું કે અહીંઆં અવશ્ય પાણી હશે? એવું જાણી એક શિખર ફાડયું તેમાંથી નિર્મલ જલ નીકલ્યું; તે પાણી પીને તૃષા ભાંજી; વલી ખીજા વાશણામાં પણ પાણી ભરી લીધું; પછી ખીજું શિખર ભાંગવા માંડયું. તેવારે તેમાંથી એક વૃદ્ધ પુરૂષ ખેલ્યા કે આપણું કામ થયું, માટે હવે ખીજું શિખર ફાડશેા માં; એમ વાર્યા થકા પણ તેણે ખીજું શિખર ફાડયું તેમાંથી રુપું નીકલ્યું; તેવારે લાભ લાગે તેથી ત્રીજી શિખર ફેડયું તેમાંથી સુવર્ણ નીકલ્યું; વલી વૃદ્ધે વાયું તાપણુ ચાથું શિખર ફાડયું; તેમાંહેથી મહાવિકરાલ ભયંકર દૃષ્ટિવિષ સપ નીકલ્યા. તે સર્પે દૃષ્ટિવિષે કરી સૂર્ય સામું જોઈ ને સર્વને ખાલી ભસ્મ કીધા. એક સુશિક્ષાના આપનાર વૃદ્ધને દયા આણી જીવતા મૂકયા. એ દષ્ટાંતે તાહરા ધર્માચાય ને એટલી સોંપદા પ્રાપ્ત થઇ તા પણ અસંતુષ્ટ થકે! મહારે અપવાદ લેાકેા આગલ મેલીને મને રાષવત કરે છે, તેથી હું ત્યાં આવી સર્વને ખાલી ભસ્મ કરીશ; માટે તું ઉતાવલા જઇને તાહારા ધર્માચાર્ય ને કહે જે હું વૃદ્ધ વાણીયાની પેરે' એક તુઝને જીવતા મૂકીશ. એ વાત સાંભલી આનંદ, ભયભ્રાંત થયેા થકે। ભગવંત પાસે આવીને ગેાશાલાના સર્વ સમાચાર કહ્યા. તેવારે ભગવતે ગૌતમાદિક સર્વ સાધુને કહ્યું કે અહીંઆં મહાશ કુશિષ આવશે. તે ઉસ કરશે માટે તમે કાઇ તેની સાથે ભાષણ કરશે! માં, અરહા પરહા તલી રહેા. તે સાંભલી સવ સાયે