________________
? આભાર દર્શિકા
આસજન રહિત નિવાસ સમય દરમિયાન મહારા પ્રતિ સમભાવવૃત્તિ દશક મુરબ્બી વેળીદાસભાઈ પ્રત્યે
-માનપુર્વક
સંવત ૧૯૯૭ જે. શુ. ૧૫ સોમવાર ,
લી. પ્રકાશક, .
अतिथिर्यस्य भग्नाशो गृहात्प्रतिनिवर्तते । स तस्मै दुष्कृतं दत्वा पुण्यमादाय गच्छति ॥
નિરાશ જે ઘરથી થઈ, અતિથિ થાય વિદાય પુણ્ય રહી સે તે તણું, પાપ આપતા જાય.
જે ઘેરથી અતિથિ ભગ્નાશ થઈ પાછા ફરે છે તે ઘેરવાળાને તે” પિતાના પાપ આપતો જાય છે અને તેઓના પુષ્યને તે પોતે સાથે લઇ
જાય છે.
( ભેજ પ્રબંધ.)
ફિનીક્ષ પ્રી. વર્કસ, અમદાવાદ