________________
શ્રી મહાવીર સ્વામિના પાંચ કલ્યાણક.
૫
જીવ, દશમા દેવલેાક થકી ચવીને, દેવતાનું શરીર છાંડીને, દેવતાનું આયુષ્ય છાંડીને, દેવતાના આહાર છાંડીને, શ્રમણુ ભગવત ત્રણ જ્ઞાને કરી સહિત જંબુદ્રીપના ભરતક્ષેત્રને વિષે આવી ઉપને. તે કાલને વિષે, સૂક્ષ્મ વેલાયે શ્રમણભગવંત શ્રી મહાવીર, મહેાટા તપસ્વી, ભગ શબ્દના દશ અથે` સહિત, તેનાં પાંચ કલ્યાણક હેતાં હવાં. (૧) ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રે દેવતાનું શરીર છાંડીને માતાના ઉદરમાંહે અવતર્યા, (૨) ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર જન્મકલ્યાંણુક થયું, (૩) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રે દીક્ષા લીધી, (૪) ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં કેવલજ્ઞાન પામ્યા, (પ) સ્વાતિ નક્ષત્રમાં મેક્ષ પહેાંચ્યા, એ શ્રીમહાવીરનાં પાંચ કલ્યાણુક જાણવાં
મત્ત દિનનાR FI
// ટ% || તુરત માદળ કુંડ ગ્રામ, देवानंदा मध्यरयणि पेखे, सुपन दश ने चार ए ॥ उत्तरा फाल्गुनि चंद्र योगें, शुक्ल छठ शुदि मासनी, सुपन वीतक कंत आगल, कहे आवी आसनें ॥ ६ ॥ અ:—તે દશમા દેવલેાકથકી ચવીને તરત માહાણુકુંડ ગ્રામને વિષે ઋષભદત્ત નામા બ્રાહ્મણ વસે છે, તેની દેવાનંદા નામે સ્ત્રી છે, તેની કૂખે આવી ઉપના; તેવારે તે દેવાન દાયે. મધ્ય યગ્રીના સમયને વિષે ચૌદસ્વસ દીઠાં. તે દેખીને જાગતી હવી. ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર સાથે' ચંદ્રમાના ચેગ પામે થકે આષાઢ શુદ્ધિ છડેના દિવસની રાત્રિને વિષે શુભયાગ આવે થકે, સુપન દેખીને જાગતી હવી. તિહાંથી ઉડીને હવે સુપનનુ લ પૂછવાને અર્થે પેાતાના સ્વામો પાસે હુકડી જતી હવી; ત્યાં જઈ બે હાથ જોડી, દશ નખ