________________
૩ર૬
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ શાસનની શોભા વધારી, ઘણું જનેને પ્રતિબોધિને જેનધર્મિ કર્યા, તે ઓગણસાઠમેં પાર્ટી શ્રી વિજયશેન સૂરિ થયા. તેણે જાંગીર પાદશાહની સભામાં વાદ કરીને સર્વને જીત્યા. શાઠમે પાટે શ્રી વિજયદેવ સૂરિ ગણના ધારક થયા. તેમણે પોતેં વિજયસિંહ આચાર્યને દીક્ષા આપીને યુવરાજ પદે થાપ્યા. પરંતુ તેમને આયું અ૫ હતું માટે તે દેવતાની મેદનીને શોભાવવા સારૂ૧૬ सुरपतिबोधन कानें पोहोता, जाणी निज पट थापे जी॥ श्री विजयप्रभसूरि एकशठमें पाटें, विजयदेवमुरि आयें जी॥ संवेगी शुद्धपंथ प्ररूपक, विमलशाखा शिणगारी जी ॥ ज्ञानविमलसुरि बाशठमे पाटें, विजयवंत सुखकारी जी ॥१७॥
અર્થ તથા દેવતાને પ્રતિબોધવાને અર્થે જ જાણે કાલ કર્યો હોયેની તેમ કાલ કરીને દેવકે પહોતા. એવું જાણુને વિજયદેવ સૂરિયે તેમના શિષ્ય વિજયપ્રભસૂરિ હતા તેમને એકશઠમેં પાટે થાપ્યા. તે પણ શુદ્ધ સંવેગ પંથના પ્રરૂપક થઈ વિમલ શાખાને શણગારતા હવા. બાશઠમેં પાટે શ્રીજ્ઞાનવિમલ સૂરિ - જયવંત સુખના કરનાર થયા છે ૧૭
- ::पूर्वाचार्य थया गुणवंता, ज्ञानक्रिया. गुण भरीया जी ॥
( રથનને વળી, વિષના રિયા ની ! ते सुविहित मुनिवंदन करता, निर्मल समकित आवे जी॥ अहोनिश आतमभाव अनुपम, ज्ञान अनंतुं पावे जी ॥१८॥