________________
ચેરાશી ગચ્છ-જન્મ.
૩૧૯
वज्रसेन तस पाटें चउदमा, जेणे सोपारा नयरें जी ॥ कहि सुगाल चउ सुत व्यवहारि, विषभक्षणथी वारे जी॥ दिख दइने भव जल तार्या, चार आचारज थाप्यां जी । एकेकाना एकवीश एकवीश, तस चोराशी गच्छ थाप्या जी॥६॥
અર્થ –હવે તેમના પાટે ચાદમાં શ્રીવ સેન સૂરિ થયા. બાર વષી દુકાલ પડ હતું, તે દુષ્કાળને છેહેડે વજસેનસૂરિ સોપારા પાટણે પધાર્યા તિહાં ગુરૂભક્તિવાનું જિનદત્ત શ્રાવકની ઈશ્વરી નામે ભાર્યા નિત્ય પ્રત્યે લક્ષ દ્રવ્ય વ્યય કરી અન્ન રાંધે છે, એમ કરતાં અન્ન ખૂટયું. તેવારે ઈશ્વરીચું વિચાર્યું કે, હવે સાધુ વોહરવા આવશે તેને ના કેમ કહીયે ? માટે હવે જે શેષ અન્ન છે તેમાંહે વિષ જેલી ભક્ષણ કરીયે તો ભલું. તે વાર્તા ગુરૂર્યો જાણી. પછી શિષ્ય એકલી કહેવરાવ્યું કે, પ્રભાતે યુગધરીએં ભર્યા પ્રહણ આવશે; માટે, વિષ ભક્ષણ કરશે નહીં. પછી જેમ ગુરૂ કહ્યું તેમજ અન્નનું સુભિક્ષ થયું, જયજયારવ પ્રવર્યો. પછી જિનદત્તશેઠ તથા તેની ઈશ્વરી ભાર્યા તથા નાગે, ચંદ્ર, નિર્વત્તિ અને વિદ્યાધર, એ ચાર પિતાના પુત્ર સહિત વૈરાગ્ય પામ્યા. તેને ગુરૂર્યો દીક્ષા આપી સંસારસમુદ્રથી તાર્યા. પછી તે ચાર શિષ્યને ચાર આચાર્ય કરી થાપ્યા. તે ચાર માંહેલા એકેકામાંથી એકવીશ એકવીશ ગચ્છ નિકલ્યા. એમ સર્વ મલી રાશી ગચ્છની સ્થાપના થઈ ૬ છે चंदमूरि पन्नरमे पाटें, चंदनगच्छ बिरुद ए बीजं जी। सामंतभद्र शोलमा वनवासी, बिरुद थयु ए त्रीजु जी॥