________________
૩૦૮
શ્રી કલ્પસૂત્રસ્ય ખાલાવાવ:
મેતા, અને અગીઆરમા પ્રભાસ, એ અગીઆર ગણીનાં નામ જાણવાં ! ૨ ૫ તેમાંથી નવ ગણધર તા પરિવાર સહિત શ્રીવીર ભગવાન્ વિદ્યમાન છતાં રાજગૃહી નગરીયે એક માસનું અનશન કરી ચવિહાર સહિત કાલ કરી સાક્ષે પહેાતા છે અને શ્રીવીર નિર્વાણુ પછી માર વર્ષે શ્રીગૌતમસ્વામી માન્ને પહેાતા છે ૫૩૫ તથા શ્રીસુધર્મોસ્વામી તેા વીરનિર્વાણ પછી વીશ વર્ષે સિદ્ધિ પામ્યા છે. તે પછી શ્રીસુધર્માસ્વામીના શિષ્ય શ્રીજ ખૂસ્વામી કેવલી થયા. તે પછી કાઇ કેવલ જ્ઞાન પામ્યા નથી; અને જ ંબુસ્વામી મેાક્ષે ગયા પછી કાઇ મેક્ષે પણ ગયા નથી ૪ તેવાર પછી શ્રીપ્રભવસ્વામી, સિઘ ભવસૂરિ, યોાભદ્ર, સભૂતિવિજય, ભદ્રખાહુ અને શ્રીથૂલિભદ્રજી, એ છ શ્રુતકેવલી ચૌદ પૂર્વના ભણનારા થયા ।। ૫ ।। શ્રીથૂલિભદ્રજીના એક આર્યસુહસ્તી ખીજા આ મહાગિરિ, એ એ શિષ્ય થયા. વલી આર્ય સુહસ્તીના એક સુસ્થિત અને બીજા સુપ્રતિબદ્ધ, એ એ શિષ્ય થયા. તેમનાં શિષ્ય ઇંદ્રદિન્તસૂરિ થયા, પછી સિંહગિરિસૂરિ પછી દિન્તસૂરિ થયા, પછી ધનગિરિ સૂરિ થયા ।। ૬ । પછી વયરસ્વામી વજ્રસેન ઇત્યાદિક દશ પૂર્વધારી થયા. પછી ગુણુસુંદર સૂરિ શ્યામાચાર્ય, કાલિકાચાર્ય થયા. પછી ગુણુના ધરનાર શાંડિલાચાય થયા ૫૭ ! પછી શ્રીધર્મરૈવતિમિત્ર, ભદ્રગુપ્ત, શ્રીગુપ્ત અને વજાપૂર,એ દૃશ પૂર્વના ધણી પવિત્ર યુગ પ્રધાન થયા ! ૮૫ વલી તેજીલીપુત્ર, આરક્ષિત, મનક અને આર્યસમિ નામે થયા. એમ ચાવતા દેવિદ્બેગણી ક્ષમાશ્રમણ થયા. તે થકી આગલ જે સાધુ