________________
૨૯૨
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેાધઃ
લાકે એ દેવ, ૫) પ્રભુ અપર મહાવિદેહે વૈદ્યપુત્ર, તેવારે હું જીણું શ્રેષ્ઠિપુત્ર કેશવનામે મિત્ર હતા. ૬) ખારમે દેવલાર્ક એ દેવતા થયા. ૭) પ્રભુ પુંડરિગિણિ નગરચે વજાજંઘ રાજા, તેવારે... હું સારથિ હતા. ૮) આઠમે ભવે સર્વા - સિદ્ધિયે દેવતા હતા. હમણાં નવમે ભવે. પણ હું પ્રભુને પેાતરો છુ. એ નવ ભવ, જાતિસ્મરણે કરી હું જાણું છું. તે વખત સર્વ મેલ્યા યત: “ રિસહેસ સમ` પત્ત, નિરવૐ ઇખુરસસમાં ક્રાણું ॥ સિજ્કસ સમા ભાવા, વિજ્ઝ જઈ મગ્ડિમ હુઝા ॥ ૧ ॥ ” પછી તિહાંથી પ્રભુ વિહાર કરતાં સંધ્યા સમયે. તીક્ષશિલા નગરને ઉદ્યાને આવીને કાઉસ્સગ્ગ રહ્યા. બાહુબલી રાજાને વન પાલકે વધામણી દીધી. તેવાર વનપાલકને સંતેાષી મનમાં ચિંતવ્યું જે, હમણાં અસુર થઈ છે, માટે પ્રભાતે મહાટી ઋદ્ધિ વિસ્તારી વાંઢવા જઇશું. એટલામાં પ્રભાતે ભગવાને વિહાર કર્યા. બાહુબલી તિહુાં આવ્યા, પરંતુ પ્રભુને ન દીઠા. તેવારે ઘણું અરતિ પામ્યા. પછવાડે દોડયા, પ્રભુ ઘણા દૂર ગયા. પછી પ્રભુના ચરણને સ્થાનકે પ્રભુની ભક્તિ કરવાને અર્થે જીહાં પ્રભુ કાઉસ્સગ્ગ રહ્યા હતા, તે સ્થાનકે આઠ યેાજન વિસ્તી પાંચ યાજન ઉંચા એવા હજાર પગથીઆ વાલે થૂલ કરાવ્યેા. તેમાં પ્રભુનાં પગલાં થાપી પછી સર્વદા તિહાં આવી સેવા પ્રણામ વિધિ સાચવતા હતા. તથા એમ પણ કહે છે કે, પ્રભુના એ પગ પાસે ઉભેા રહી કાનમાં આંગલી ઘાલી મોટે સાઢે પ્રભુને સંભાર્યા, મામા! આદિમ ! ખાખા એવી રીતે સાદ કર્યો, તિહાં મક્કા નામે તીર્થં
આદિમ ! થયું, એવું પણ