________________
મેઘમાલીના ઉપસો.
૩૧
એવી વાણી સાંભલી ભગવંતે સવચ્છરી દાન આપ્યું. અહીં સર્વ વૃત્તાંત શ્રીમહાવીરની પેરે જાણવા. પછી પાષ મહીનાની અંધારી અગીઆરશના દિવસે વિશાખા નક્ષત્ર ચક્રમાને ચેગ આવે થકે ત્રણ્યા પુરૂષ સંઘાતે ચવિહારી અઠમ તપેકરી આમ્રશ્ન નામે ઉદ્યાનને વિષે અશેાકવૃક્ષને નીચે પ્રભુયે દીક્ષા લઇ પાંચમુષ્ટિ લેાચ કરી વિહાર કર્યાં ૫૮ા धन्य विप्रघरें पारणु, परमान्ने कर्यो | मा० ॥ प० ॥ एक दिन वड तलें, रयणी काउसग धर्यो || मा० ॥ २० ॥ ત્તિમાં મેઘમાટી તેવ, અધમ મુર્ ગાવિયો ॥ મ॰ || ૬૦ ॥ देखी करे उपसर्ग, जळद वरसावियो | मा० ॥ ज० ॥९॥ અ:—પ્રભુયે દીક્ષા લીધા પછી કાપકટાક્ષ સન્નિવેશે ધનનામા વિપ્ર ગૃહસ્થને ઘરે પરમાત્ત્વે પારણુ કર્યું . વસુધારાની વૃષ્ટિ થઈ. પંચદિવ્ય પ્રગટયા પછી તિહાંથી વિચરતાં શિવનગરી પાસે કુસુમવન આશ્રમે સૂર્યાસ્ત વેલાયે વડવૃક્ષને મૂલે કુવાકાંઠે અડગધ્યાને કાઉસગ્ગ રહ્યા. તે સમય પૂર્વભવના વૈરી મેઘમાલી અધમ દેવતા અવિધ લે પૂર્વી ભવ બૈર સંભારી અમષ પૂર્યા થકેા પ્રભુને દેખી તિહાં આવીને સિંહ, હસ્તી, પિશાચ, વીંછી, સર્પ, નેાલીઆ, પ્રમુખના રૂપ વિક્બ્જીને અનેક ઉપસર્ગ કરવા લાગ્યા. તથાપિ પ્રભુ લગાર માત્ર ક્ષોભ ન પામ્યા. તેવારે વિશેષે ક્રોધારૂણ થઇ મેઘ વરસાવવા માંડયા ૫૯ ૫ નહિ ફૂટની ઘી, રી નમાયો ॥ મા ॥ ૬૦ ॥ तिणि रातेंहिज दुष्ट, कमठ सठ वाहियो || मा० ॥ क० ॥