________________
પાપ્રભુને જન્મ.
૨૨૭
થત હ. પછી છપન્ન દિકુમારી અને ચોસઠ ઈંદ્ર તથા નરપતિ આદે દેઈને પ્રભુનો જન્મ મહોત્સવ કરતા હવા. તેવાર પછી દશ ઉઠણ કર્યા પછી સઝન કુટુંબાદિક સર્વને અશનાદિક જમાડી સંતોષીને તેમની સાક્ષીએં પાસકુમાર એવું નામ સ્થાપન કર્યું. તેનું કારણ આગલી ગાથાયે કહે છે કે ૩ |
નિન સા, પાટીયા મન માથે | Go છે. નવા નવ દાય, Tયા સોદામા મ0 10 | नयर कुसस्थल स्वामि, प्रसन्नजित कुंअरी ॥मा०॥०॥ प्रभावतीने परण्या, अनुक्रमें वय धरी ॥मा०॥अ०॥४॥
અર્થ –વમારાણિયે પ્રભુ ગણે છતાં શયાએ સુતા થકો પાશે કાલે સર્પ દીઠે તેથી પાર્શ્વનાથ નામ દીધું. પાર્શ્વનાથના શરીરને નીલવર્ગ છે, નવ હાથ પ્રમાણુ કાયા સોહામણું છે, મહા કાંતિવંત સુંદર સરૂપ દેદીપ્યમાન તેજસ્વી છે, તથા એક હજાર અને આઠ લક્ષણના ધારક છે તે જ છે
હવે શ્રીપાકુમાર અનુક્રમેં યૌવનવય પામ્યા. એકદા વનમાંહે ક્રીડા કરતાં શ્રીનેમિધરની જાન ચિત્રોમેં ચિત્રી દેખીને તે દિવસ થકી નિસ્પૃહ થકા રહે છે. પાણી ગ્રહણ કરવાની વાર્તા રૂચે નહીં. હવે એવામાં કુશસ્થલ નગરના પ્રસન્નજીત રાજાની કુમરી પ્રભાવતી છે, તે મહા રૂપવંત અને ચતુર છે. તેણે પાર્શ્વનાથના રૂપનું ચિત્ર દેખી શ્રી પાર્શ્વ કમરને જ વરવાનો નિશ્ચય કર્યો. પછી રાજાર્યે પોતાના