________________
૬
શ્રી કલ્પસૂત્રસ્ય ખાલાવમાધ
ખરાજાત કરી ? તેવારે કહ્યુ, નાજી. તેવારે તે ખેલ્યા કે તમે તે! મહેાટા મૂખ છે? તે સાંભલીને કહ્યું કે હાજી. એટલી વાત સાસુ સસરાને કહી તેવારે સર્વ બ્રાહ્મણુ મલીને મેકાણે ગયા. ત્યાં જઈને જૂએ છે તેા જમાઈના પિતા જીવતા બેઠા છે. ત્યાં જઈ રામ રામ, હાર નુહાર,કરીને સર્વ મલ્યા; તેવારે તેમણે પૂછ્યું કે તમે સર્વશા કામે અહીં આવ્યા છે ? તે સાંભલી સ ખેલ્યા કે તમારે પુત્રે આવી વાત અમારા પાસે કહી. તે સાંભલી તેના પિતાયે" કહ્યું કે એ છેાકરો તા મૂખ છે, એવા જીવને જડ કહીયે. અહીં રુજી એટલે ભાલા અને જડ એટલે મૂર્ખ સમજવા. એવા સાધુ પ્રથમ તીર્થંકર શ્રીઋષભદેવને વારે જાણવા; એટલે પ્રથમ તીર્થંકરના વારાના સાધુએ વિષે ત્રણ દૃષ્ટાંત કહ્યા.
હવે ટ્વા તિર્થંકર શ્રીમહાવીરસ્વામીના સાધુ વક્ર અને જડ હાય તેની ઉપર દૃષ્ટાંત કહે છે. કાઇ એક સાધુ સ્થ ંડિલે ગયા, ઘણા મેડા આન્યા; તેવારે ગુરૂયે પૂછ્યું કે કેમ બહુ વખત લાગેા ? તે સાંભલી શિષ્યે કહ્યું કે નાટક જોવા ઉભા રહ્યો હતા; તેને ગુરૂયે વાયા તેવારે મિચ્છામિ દું લીધું. ફરી એક દિવસે વળી ઘણા વખત લાગવાથી ગુરૂયે પૂછ્યું; તેવારે વક્ર માટે વાંકા વાંકા ઉત્તર દીધા અને ખેલ્યા જે હુંતેા નટડી જોવા ઉભા રહ્યો હતા; તેવારે ગુરૂયે એલભા દીધા. તે સાંભળી શિષ્ય એણ્યેા કે તમારાજ વાંક છે; તમે તેા માત્ર નાટકીઆજ વારયા હતા, પણ નટડી વારી ન હતી; એવી રીતે સામેા ગુરૂને એલા દીધા. એ વક્રપણાના ઢાંત કહ્યો.