SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ શ્રી કલ્પસૂત્રસ્ય માલાવબેનઃ મહારી સ્ત્રી ચાટુએ લઇ સાામી આવી, અને મુજને કઠાર વચને કહેવા લાગી કે, ર્ અભાગી ! દારિદ્રી, ઢાલણા ધન વિના હું શું કરૂં, તું સદાય દરિદ્રી રહ્યો, તાહારે પ્રતાપે ઘરમાં।। શ્લોક !! અન્ન નાસ્ત્યાદક નાસ્તિ ગેડે યુગ ધરી શાકે ચ લવણુ નાસ્તિ, અન્ન નાસ્તીતિ ભુયંતે ॥૧॥ જસ ઘર ભેંશનારિકે પાડ, જસ ઘર ખલદ ન દીસે ગાડા ॥ જસ ઘર નારી ન ચૂડી ખલકે, તસ ઘર દારિદ્ર લહેરે લહેકે ૫૧ એવું કહીને વલી કહેવા લાગી કે હું નિર્ભાગ્ય ! નિ જ નિલક્ષણ ? ભગવત વરશી દાનરૂપ મેઘવરણ્યાં, તેમાં સર્વનું દારિદ્ર નાશ પામ્યું અને તું કયાં ગયા હતા? એમ કહી ધક્કો આપીને કહ્યું કે, હજી તું પ્રભુ પાસે જા. માટે હું પ્રભુ ! મહારે માથે તેા અભાગ્યનુ છત્રજ રહ્યો તે થકી ભાગ્યની છાંટ ન પડી માટે હું નિર્ભાગ્ય શેખર છું. જેવારે દ્રાક્ષા પાકે, તેવારે કાગડાની ચાંચ દુ:ખવા આવે, વરસાદ વરસે તેવારે જવાશીયુ' શુકાય; તેમ તમે દાન આપ્યું તેવારે હું પરદેશ ગયા હતા, તેથી મને તમારા હાથના દાનની પ્રાપ્તિ ન થઈ. યત: “ આગલ દારિદ્ર પાછલ દારિદ્ર, દારિદ્ર ચિ ુદિશિ પાસે’ પડિયાણિયે... મને મારવા માંડયે, તેણે હું આવ્યેા નાશી ! માટે હે પ્રભુ! મુજ ઉપર કૃપા કરીને કાંઇક આપે. તેવારે ભગવંતને કરૂણા ઉપની, અને વિચાર્યું જે મહારી પાસે તા કાંઇ નથી; તથાપિ તેને દેવદૃષ્ય વજ્રમાંથી અડધુ વસ્ત્ર ફાડી આપ્યું. તે વસ્ત્ર લેઈને વિપ્ર પણ પ્રભુને પ્રણામ કરી ઘેર ગયા. તેને સ્રીયે આદર આપી, સારી રસાઇ કરી જમાડયા; અને કહેવા લાગી કે હે સ્વામીનાથ! હું તમારી
SR No.023158
Book TitleParyushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Udaysagar
PublisherAmrutlal Oghavji Shah
Publication Year1940
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy