________________
શ્રી વીરના ઈંદ્રોએ કરેલ જન્મ મહેાત્સવ.
૧૩૫ એમ વિવિધ વાહને મેઢાથકા દેવતાની કાડા કોડીથકી યદિપ આકાશમાર્ગ મહેાટો છે તથાપિ તે વખત સંકીણું થયા. ત્યાં કેટલાએક દેવતાએ ગીત ગાન કરતા ચાલે છે, તેના શબ્દ તથા વિવિધ પ્રકારના વાજીત્રના શબ્દ, તથા ઘટાના શબ્દ અને દેવતાઓના કાલાહલ, તેણે કરી એવા શબ્દાદ્વૈત થયે કે જેઘકી કાને પડયું કાંઇ સંભલાય નહીં. તેમાં વલી કેટલાએક સિંહના વાહન ઉપર બેઠેલા દેવતા તે ખીજા હાથીના વાહન ઉપર બેસનારા દેવતાને આપસ આપસમાં કહે છે, કે તમે તમારા હસ્તીને દૂર કરેશ, નહીં કાં માહારા સિહુ તમારા હસ્તીને મારી નાખશે ? તેમજ વલી ઘેાડે એઠા દેવતા ઘેટા વાલાને કહે છે તથા ગરૂડને વાહને બેઠા છે, તે સર્પ વાલાને કહે છે, તથા ચિત્તાના વાહન ઉપર બેઠેલા દેવતા છાગના વાહનવાલાને કહે છે. એમ દેવતા મધ્યરાત્રિને વિષે આકાશથકી હૈઠા ઉતરતાં જેવારે તેમના મસ્તક ઉપર ચંદ્રમા આળ્યે, તે વારે કવિ ઉત્પ્રેક્ષા કરે છે, કે યદ્યપિ દેવતા સર્વ જરા રહિત છે, તથાપિ તેમના મસ્તકે પલી આવ્યાં કે શુ` ? વલી દેવતાના મસ્તકે તારાનાં વિમાન શૈાલી રહ્યાં છે, તે જાણીયે રૂપાનેા ઘડાજ ડાય નહિ ! એવા દેખાવા લાગા. એ રીતે સર્વ દેવતા નદીશ્વર દ્વીપે આવીને તિહાં પેાતાના વિમાન સ ંક્ષેપીને ઇંદ્ર મહારાજ, ભગવત તથા ભગવંતની માતા પાસે આવ્યા. તિહાં ત્રણ પ્રદક્ષિણા આપીને વઢના કરી સ્તુતિ કરે. પછી ભગવંતની માતાને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે હે રત્નકુક્ષ ધરણહારી! હૈ રત્નગલે ! હું રત્નદીપક ! હું સૌધર્મેદ્ર, તાહારા
'