________________
સ્વપ્ન ફળને સમય.
૧૦૧
એટલે દેવતાની સાન્નિધ્યથી સુપન દેખે; એટલે દેવતા સુપન દેખાડે, તથા નવમે ઘણા ઉત્કૃષ્ટ પાપના ઉદ્વેગથી સુપન દેખે. એવી રીતે' એ પાછલાં ત્રણ સુપન જો પ્રાણીયે દીઠાં હાય, તેા પ્રાયેં સારાં માઠાં ફ્લુનાં દાયક થાય, તત્કાલ શુભાશુભ રૂપ લે ! ૧૫ ૫
जे थिरचित्त जितेंद्रिय शांत, धर्मरुचिने श्रद्धावंत ॥ इत्यादिक गुणनो जे धणी, फले शुभाशुभ सुपनह तणी ॥ १६ ॥
અ:--વલી જે પુરૂષ સ્થિરચિત્તવાલેા હાય. જીતેદ્વિય હાય, પંચેન્દ્રિય જેણે વશ કરેલાં હાય, શાંત મુદ્રાવાલેા હાય, વલી ધર્માંરૂચિ હાય, ધર્માનુરાગી હાય, ધર્મ ઉપર શ્રદ્ધાવ ́ત હાય, દયાવંત હાય, ઇત્યાદિક ગુણના જે ધણી હાય, તેને સુપનુ દીઠામાં આવે, તેા સારૂં અથવા માઠું' તરત લે.
વલી રાત્રિને પ્રથમ પ્રહરે સુપન દેખે તે એક વરષ માંહે લ આપે, રાત્રિને ખીજે પ્રહરે' સુપન દેખે, તેા છ માસ માંહે ફલ આપે, રાત્રિને ત્રીજે પ્રહરે સુપન દેખે, તે ત્રણ માસ માંહે લ આપે, રાત્રિને ચેાથે પ્રહરે' સુપન દેખે, તા એક માસમાંહે ફૂલ આપે, રાત્રિની છેડેલી એ ઘડીયે સુપન દેખે, તા તેનું ફૂલ દશ દિવસમાંહે પામે, સૂર્ય ઉગતી વેલાયે સુપન દેખે, તેા તત્કાલ ક્લ પામે. અને ઉત્તમ સુપન દેખી ગુર્વાદિક આગલ કહે, સંભલાવવા ચાગ્ય કાઈ જન ન મલે તેા ગાયના કાનમાં પણ સંભલાવે. ભલું સુપન દેખી પછી સુવે તા નિ:લ થાય, ભલું સુપન દેખી સૂક્ષ્મ જન