________________
શ્રી કલ્પસૂત્રસ્ય
લાવમેધ
સિહાસન માંડયું. વલી રાજાના સિંહાસનની સામાં પૂર્વ દિશાયે ખીજાં આઠ સિંહાસન માંડયાં, એવી રીતે સર્વ ઠાઠ · મેલવીને—ના ૪ ।।
तेणें तेम कीधुं धसमसी, तेणें सुणी राजा थयो खुशी ॥ कहे हवे सुपनपाठक वेर जइ, तेडी आवो ते गहगही ॥ ५ ॥ અઃ—જે રીતે રાજાયે ક્માવ્યુ હતુ, તે રીતે સેવક પુરૂષાયે ધસમસી એટલે ઉતાવલથી તેટલું કામ કર્યું. કરીને પાછા સિદ્ધાર્થ રાજા પાસે આવીને બે હાથ જોડી, દશ નખ ભેલા કરીને પાત પેાતાના મતે કહેતા હવા, કે હે મહારાજ! જેમ તમે કહ્યું, તેમ અમે સર્વ પ્રમાણ કરીને તમારા કેહેવા પ્રમાણે સર્વ કામ કરી આવ્યા છૈયે. તે વાત સાંભલીને રાજા પેાતાના મનમાં ઘણે! ખુશી થયા. વલી ફરી તે પુરૂષાને રાજા કહેતા હવા કે, હે દેવાનુપ્રિય ! તમે જઇને સુપનશાસ્ત્રમાં મહાપંડિત સર્વ શાસ્ત્રના પારગામિ એવા પુરૂષાને હર્ષવંત થકા મેાલાવી લાવા ! પો
૯૪
- जे अष्टांग निमित्तना जाण, डाह्या वृद्ध आचार प्रमाण || - तेहवाने ते तेडवा गया, नृपें तेडया रलिआयत थया ॥ ५ ॥ અઃ—નિમિત્તનાં જે આઠ અંગ તેના જાણનાર હાય, વલી ડાહ્યા હાય, વૃદ્ધ હાય, જાણુ હાય, વિચક્ષણ હાય, ઉત્તમ આચાર વાલા હાય, એવાને તેડી લાવે. પછી તે કાબિક પુરૂષ હર્ષ પામતા થકા સુપનપાઠક પુરૂષાને તેડવાને અર્થે તેમને ઘેર ગયા. તે પાઠક પણ મનમાં આનંદ પામ્યા જે અમારી હુન્નરવિદ્યા મહેાટી છે જે માટે રાજાયે પણ અમાને એલાવ્યા. એવી રીતે રલિઆયત થયા થકા –૫૬u