________________
ડાના વેપારી ભવાની પેઠ પૂનાવાળાએ આપી તે બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે. આમાંથી બચેલી રકમમાંથી “પ્રભુ સાથે એકાંતમાં કરવાની વાતો ... એટલે જ સ્તવન–સઝાય સંગ્રહ છપાય છે.
મહિનાઓ સુધી ગૂંચવાયેલા કોકડા જેવું ઉપેક્ષણીય થઈ પડેલું - આ પુસ્તક પ્રકાશન કાર્ય મોડે મોડે પણ બનતી તાકીદે પૂરું થયું તેનું બધું શ્રેય આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને આનંદ પ્રેસના માલિક શ્રી. ગુલાબચંદભાઈ તથા હરિલાલભાઈને ઘટે છે, તે માટે તેમનો જ આભાર માનવો જોઈએ. ' " બીજા પુસ્તકોની જેમ આ પુસ્તકની રકમ પણ જ્ઞાનખાતામાં ખર્ચાશે અને તેનો પણ હિસાબે શેઠ મોટા અને શેઠ જેતાજી સાંકળા પૂનાવાળા સંભાળે છે કે જે બહાર પણ પાડશે.
પ્રકાશક
કારતક વદ - . સં. ૨૦૦૮.
=