________________ વાંચતા બહુ આનંદ આવશે અને ઘણું ઘણું જાણવા મળશે, માટે આ પુસ્તક તમારા માટે બહુ જરૂરી છે આમરના મહત્તા, nક્ષપાત 7 વીરોનું રહસ્ય, જુની પ્રાકૃત કે સંકેત ? ગુણવ્રતની જરૂર શી ? પત્થરની ગાય દુધ દે ? આ વિષય ઉપરાંત ચંડકેશીયા અને કૂરગડુના જીવન ઉપર અજબ પ્રકાશ પાડનારા સ્વ. આ. શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી મ.ના વ્યાખ્યાન તેમજ આ. શ્રી. વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. ની આત્માની ઓળખાણ, મોક્ષ, સાંવત્સરિક ક્ષમાપના વિગેરે જેનઅજેને માટે સુંદર વિચારણાવાળી પર્યુષણ પર્વ લેખમાળા એમ બન્નેના સંયોગ એટલે મહાવ્રતો અને અધ્યાત્મિક લેખમાળા કિં. રૂપિયા છે. સુખે જીવવાની કળા કિં. રૂ. 1 શા, રતનચંદ શંકરલાલ 1246 ભવાની પેડ. પૂના 2,