SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ષોડશક [ વ્યાખ્યાન જબરજસ્ત હેય છે કે ઊઠવા જ ન દે. આપણે શું ? કરશે તે ભરશે’ એ આપણે વિચારવાનું ન હોય. આમ આળસ પોતાની દશાને બતાવે. આવી રીતે કાયાની જ દશા છે એમ નહિ પણ વિચારમાં ય તે “આળસ’ નામને કાઠિયો આગળ થાય જ. કાઠિયો એકલો કાયિક આળસ કરે તેમ નહિ પણ વાચિક અને માનસિક પણ આળસ કાઠિયે કરે. આવી રીતે કાઠિયે કરાવે. આ બધું ક કરાવે? તો આળસ' નામને કાઠિયે જ કરાવે. એટલે ધર્મથી દૂર જ રાખે, (૧) કર્મના ફળમાં ઈશ્વરની જરૂર નથી આલસ્ય છેડયું અને પરીક્ષામાં ઊતરે ત્યાં બુદ્ધિ પરોવવી પડે ત્યાં મૂંઝવણ થાય. સીધો રસ્તો ન કાઢી શકે. જેમ જત પરમેશ્વરે કર્યું હશે તો? હવે જે જગતને પરમેશ્વરે બનાવ્યું હશે તે જૈન ધર્મ માને નકામે, અને જે પરમેશ્વરે નહિ બનાવ્યું હશે તે ઈતર ધર્મો માનવા નકામાકારણ ઈશ્વર જ સર્વ ચીજોનો અને કર્મોને કર્તા બને છે. પોતાની જવાબદારી હોતી નથી, એમ ઇતર ધર્મમાં ફરમાવ્યું છે, ત્યારે જૈન દર્શન તો પિતાની જવાબદારી રાખવા સાથે-કમના કર્તા તમો પોતે જ છે અને સદ્ગતિ કે દુર્ગતિના ભાજન તમે પોતે . તમારા કર્મના હિસાબે તમે સુખી-દુઃખી થયા છો. આવતો જન્મ કે લેવો એ પિતાના હાથમાં છે, એટલે “જેવી કરણી કરે તેવો જન્મ મળશે. તમો કરણી સારી કરે તેવી ખરાબ જન્મ ઈશ્વર આપે એમ બનતું નથી. જો કરણ સારી કરી હશે તે સદ્ગતિ જ મળશે, એટલે કરણની જવાબદાર પોતાના શિરે જ છે. શંકા-કુને ગારને આપ આપ સજા જ થતી નથી, તેને માજીસ્ટ્રેટ કે રાજા હોય તે જ સજા કરે, નહિ તે બને શી રીતે? તેમ અહીં કર્મ કરનારને સજા કરનાર કોઈક બીજે જોઇએને ? સમાધાન-વાત ખરી, પણ તું મરચું ખાય છે અને તને બળતરા બળે છે. તે સજા કરવા કોણ આવ્યું ? તેમ હરડે ખાવાથી રે. ઘી સાકર ખાવાથી ઠંડક–આ
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy