________________
ઉપર
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાપથાન
છતાં જૈન ધર્મમાં જ આ દેવાદિ પદે રજિસ્ટર કેમ ? વાત ખરી, પણુ જગતમાં એક વસ્તુને અંગે કોઈ કહે કે મારી અને બીજો કહે કે મારી પણ તે મળે કોને ? પુરાવાથી જેની સાબિત થાય, પુરવાર થાય તેને જ તે મળે. વળી જે પુરાવાથી સાબિત ન કરે અને મારી કહીને આવેલ હોય તે ગળે પડનાર ગણાય. તેમ અહીં અહિંસા પરમ ધર્મ એ પદ એલીને ઈતિરો ગળે પડનાર છે. ખરેખર તે તે માલિક નથી. તે શી રીતે ? ધારો કે એક દાગીના અંગે તકરાર થઈ હોય તે પછી પૂબામાં આવે કે આ દાગીનાનું સપનું લીધું કથારે ? તે બનાવ્યો ક્યારે ? આ વિગેરે પૂછતાં સાચી વાત ખ્યાલમાં આવી જાય.
જૈન શાસનમાં હિંસા ઢાળવાના સાધને હવે હિંસા ટાળવાનાં સાધને કયા વૈષ્ણવ કે બ્રાહ્મણ પંથમાં લીધા છે ? જૈન શાસનમાં હિંસા ટાળવા માટે એક મુહપત્તિ, કાસણ, પલ્લાં આદિ વસાયેલાં જ છે. શ્રાવકો અંગે લાકડાં છાણાં
જવા, ચંદરવા રાખવા, ગળણા રાખવા, આ સર્વ ચેપડાનો દાખલો છે. અહીં મારા જ દાગીના છે એમ કહીને બેસે તે કામ ન લાગે, તે માટે તે પુરાવા જોઈએ. કોઈપણ ઈતર ધર્મમાં ત્યાગી કે ભાગીને અંગે થયાનું સાધન હેય તે બેલો. અહીં જેન શાસનમાં ઈચિાસમિતિ આદિ પાંચે સમિતિઓ દયાને માટે જ રાખેલી છે, જેમ દયાને માટે જેનશાસને આચાર બતાવી સાધને બતાવ્યા છે તેવી રીતે ઇતર કોઈ પણ ભતે તેના સાધને કે રસ્તો બતાવ્યા હોય તો બતાવો! સાધન કે આચાર કહ્યા વિના કયા પકાવી તે તે એક પોતાનો મત જાળવવા પૂરતું છે.
સ્થાનકવાસીઓમાં વિકલેજિયનું કસાઈખાનું !
સ્થાનકવાસીઓમાં આમ ચીસ પાળવા માટે દહીં ગાંઠિયા પ્રથમ વાપરે. અહીં વિદ્રિયનું કસાઈખાનું આવું કાળવ્યતીત થયેલું ખાવાનું મુઝે છે કેમ ? વળી ગાંઠિયા અને દહીં ખાવા અને