SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીસમું ] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ ૧૧. પિતાના દાગીનાને સે કોઈ સારો કે ચઢિયાતો કહે ખરા, પણ તેથી કંઈ ન વળે, પણ જેને કસ સારો આવે તે જ દાગીને ઉત્તમ ગણાય. વળી અહીં દેવપણામાં કસ કો ? તે કહે છે કે સર્વે પ્રાણીઓ ન હણવા. વાણુ દ્વારા જગતમાં જેમ કુળ ઓળખાય તેમ અહીં પ્રથમ દેવની વાણું લે. જગતમાં ધર્મો ઘણું છે પણ કોઈ ધર્મમાં પ્રથમ આ વસ્તુ કહેવામાં આવી છે ખરી? અન્ય કોઈ દેવ, ગુરુ કે ધર્મે આ વાત કરી છે ખરી કે જગતના જેટલા પ્રાણીઓ, ભૂત, છ કે સર્વે છે તેમાંથી કોઈને પણ મારવાને અધિકાર કેઈને પણ નથી? આવું બોલનાર શૈવ, વૈષ્ણવાદિમાં હેય તે બતાવો! ' બ્રાહ્મણ અને વૈષ્ણવોની માન્યતા - હવે બ્રાહ્મણને વિચાર કરીએ. તેઓ માને છે કે યજ્ઞને માટે જ બ્રહ્માજીએ આ જાનવરે બનાવ્યા છે. હવે અહીં પશુને હોમવા લાયક ગણે તે ક્યા મુખે બોલે કે સર્વ છે હણવા લાયક નથી ! વળ બેકડામારૂ ધાગાપંથીઓ જે જોઈ રાખે છે તે કોઈ લિ એમ નહિ બેલે કે સર્વ પ્રાણુઓ સ્વતંત્ર છે. અને તે હણવા લાયક નથી, એમ અહીં બેલશે જ નહિ. વૈષ્ણવને અંગે વિચારીએ તો તેઓ વિષયાનંદથી જ પરમાનંદી માનનારા છે. તેઓ વિષયમાં એટલા બધા રાચેલા છે તેથી તેઓ કેમ બેલે કે સર્વ પ્રાણીઓ હણવા લાયક નથી ? વળી જે હથિયાર અને સ્ત્રીઓને પાસે રાખનારા છે તેવા શંકરાદિ કેમ બોલે કે જગતમાં કોઈ પણ પ્રાણી કે ઈથી પણ હણવા લાયક નથી ? હવે અહીં રજિસ્ટર વિનાનું દેવપણું છે સ્ત્રી રાખનારાને ત્યાં. હથિયાર રાખનારાને ત્યાં જે દેવપણું મનાય તે પોતાના ઘરનું છે. સર્વ જીવો ન હણવા એવું તેઓ આચરી શકે નહિ, બોલી પણ નહિ શકે. अहिंसा परमो धर्मः । હવે અહીં “હા રૂમો છ' એ વાત તે સર્વ કઈ માને છે. વળી હંશાત સર્વભૂતાનિ' એ પણ મૃતિવાક્ય છે,
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy