________________
ત્રીસમુ’]
અધ્યયન ૪ઃ સમ્યકૃત્વ
૯૭
થાય. તેમ અહીં આત્મામાં મિથ્યાત્વ-માહનીયના . પુદ્દગલાના વિકાર થાય તેથી જીવ તત્ત્વને અતત્ત્વ માને. હવે શુદ્ધ માન્યતા આવવી તે જ આત્માના સ્વભાવ છે. તેવી રીતે જાણવુ તે પણ આત્માના સ્વભાવ છે, સૂના સ્વભાવ પ્રકાશ દેવાના છે, તેમ આત્માના સ્વભાવ લોકાલોકની વસ્તુને જાણવાના છે. કાચ પણ જેવા હોય તેવું પ્રતિબિંબ આપે. સૂર્ય પણ વાદળ રહિત હોય તા પ્રકાશ સંપૂણૅ આપે, પણ અહીં આત્મામાં તે સ્થિતિ નથી. પોતાને જ્ઞાન સ્વભાવ છે તે લેાકાલાકને જાણવાને છે. હવે જગતમાં જે ઊંચા નીચી, આધા પાછી થયા કરે તેમાં ક્ક છે. જેમ વેશ્યાના ધરના દીવાને અને જિનેશ્વર મહારાજના ધરના દીવાને પાતાને કોઇ જાતના લેપ લાગતા નથી. તેમ અહીં કેવલજ્ઞાની પુરુષને આત્મા જ્ઞાનથી આખા જગતને જુએ ખરે છતાં રાગદ્વેષના અંશ એમના આત્માને ન લાગે, એટલે વીતરાગ સ્વભાવવાળા આ આત્મા છે. આવી રીતે શુદ્ધ માન્યતા, વીતરાગતા, લોકાલાક જાણવાના સ્વભાવ, આ પણ સમ્યગ્રૂપ છે અને તે આત્માના સ્વભાવેા છે.
જ્ઞાન, ચારિત્રનું સુંદરપણું' કૃત્રિમ કે સ્વાભાવિક ? હવે જ્ઞાન કે ચારિત્રને સમકિત કાઈ કહેતું નથી. માત્ર સભ્યનને જ સમકિત કહે છે. તમે ત્રણને સમકિત શાથી કહે છે? વાત ખરી. હું તેના સ્વરૂપને અંગે સકિત કહું છું. એટલે જ્ઞાન કે ચારિત્રમાં સુંદરપણું તે કરેલું છે કે સ્વાભાવિક છે તે વિવરીને જણાવેલ નથી. મેં પ્રથમ ત્રણમાં સમકિતપણું માત્ર જણાવેલ છે, પણ તે જ્ઞાન, ચારિત્રમાં જે સમકિતપણુ` છે. તે પેાતાના ધરનુ` છે કે કાઈથી આવેલુ છે ? હવે જે પોતે સકિતરૂપ હોય અને બીજાને સમકિતરૂપે કરે તેવી તાકાત માત્ર સમ્યગ્દર્શનમાં છે. જ્ઞાન કે ચારિત્રમાં તેવી તાકાત નથી. પેાતે સમક્તિરૂપે રહે અને બીજાને તેવા બનાવે તેવી શક્તિ માત્ર સમ્યગ્દર્શનમાં જ છે. હવે જ્ઞાનમાં કે ચારિત્રમાં જે સુંદરપણું છે તે પોતાના ઘરતું નથી, સમ્યગ્દ ને કરેલું સુંદરપણું