________________
૯૬
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
પાપ માનનારા અને પુણ્ય ન માનનારા એવા જે અણુધરી હતા તે સર્વાંગધરાના સંશય ટાળવા માટે આ જીવ ઔત્પાતિક એટલે ભવેાભવ ઉત્પન્ન થવાવાળા છે એમ જણાવ્યું.
જીવા ઉત્પન્ન થવાવાળા શા માટે ? હવે પાપ કૃત્રિમ છે. તેથી તેનેા નાશ થાય, માટે શુદ્ધ સ્વરૂપવાળા જે આત્મા તે નિળ આત્માનુ પોતાના સ્વરૂપમાં જે રહેવું તે જ મેાક્ષ. આવી શકાના સમાધાન માટે પ્રથમ એ જ. ઉદ્ગાર તીથ કરે બહાર પાડયા કે છ યે દિશામાંથી આ જીવ આવીને ઉત્પન્ન થવાવાળા છે. હવે તે શાથી ? જુદી ગતિ, જુદી જાતિ પણ શાથી ? મન ઇક્રિયાદિના વિકારને આધીન ખનેલા હોવાથી જીવ તે તે રૂપે કરવાવાળા થાય. જો ઈંદ્રિય અને મનના વિકારા ઉપર તે કાબૂ મૂકે, તેના સર્વથા નાશ કરે તે તે ભવાંતરમાં ફરવાવાળા ન થાય. હવે તે મન અને ઇંદ્રિયાના વિકારા થાય શાથી? અનુકૂળ પદાર્થોથી લલચાય, પ્રતિકૂળ વિકારોથી ભય પામે, તેથી મન અને ઈંદ્રિયના વિકારાને આધીન અને. હવે તે લલચાય નહિ કે ભય પામે નહિ તા વિકારાને આધીન ન બને. આવી રીતે ઉત્પાતનાં ત્રણ અધ્યયન જણાવ્યાં.
કેવલજ્ઞાની પુરુષના આત્મા કેવા હોય ?
હવે આ સર્વ વાત કૃત્રિમ છે. આત્માને તેા તેવા સ્વભાવ કે સ્વરૂપ નથી પણ હવે તે આત્માનું મૂળ સ્વરૂપ કયું ? તેના માટે જ આ ચેાથા અધ્યયનમાં સમ્યક્ત્વ જણાવ્યું. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચરિત્ર આ ત્રણ આત્માનાં સુંદર સ્વરૂપે છે. હવે આત્માને સ્વભાવ ખાટી માન્યતા કરવાના નથી. જે કાંઇ ખાટી માન્યતા થાય તેમાં કારણ આત્માની વિકૃતિ છે. જેવો પદાર્થ હોય તેવી જ માન્યતાને સ્વભાવ આત્માનેા છે. જેમ કાચના સ્વભાવ વસ્તુ પ્રમાણે પ્રતિબિંબ કરવાના છે, તેવી જ રીતે આત્માના સ્વભાવ નિર્મળતાના છે. પછી કાચમાં જેમ નાના મોટાપણું થાય, તે તેના વિકારને અગે