SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 247 લેખકનું સમાપ્તિ વચન ઉપરિયાળા તીર્થોદ્ધારક, પાલીતાણા ગુરૂકુળના સંસ્થાપક, નવયુગ પ્રવર્તક, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય 1008 શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી (કાશીવાળા ) મહારાજના શિષ્યતમ, શાસન દીપક, સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્ય, ભગવતી સૂત્ર સાર-સંગ્રહના ચાર ભાગમાં ભગવતી સૂત્રને પૂર્ણરૂપે વિચિત કરનારા, ન્યાય-વ્યાકરણ-કાવ્યતીર્થ પંન્યાસ શ્રી પૂર્ણાનન્દવિજયે (કુમાર શ્રમણ) પેતાને આશ્રવ સંવરનું જ્ઞાન થાય, આશ્રવને ત્યાગ થાય, સંવર તરફ પગલા મંડાય તેવા આશયથી જ આ ગ્રન્થને વિચિત કર્યો છે. " સૌ જી કલ્યાણ પામે, અહિંસા તત્વની જાણકારી મેળવે. અને કેવળજ્ઞાન તરફ આગળ વધે એ જ શુભ કામના... વિજયધર્મસૂરિ સ્વર્ગારોહણ તિથિ લિ. ભાદરવા શુદિ 14 પ. પૂર્ણાનંદવિજય વિ. સં. 2040 : ધર્મ સં. 62 (કુમાર શ્રમણ) મલાડ (વેસ્ટ) .. t /
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy