________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 635 કરવા માટેની ધીમે ધીમે તાલીમ લેવી. 10 કુટિલતાને ત્યાગ કરી સરળ ભાવ કેળવવા માટે કટિબદ્ધ રહેવું. 11 મહાતેમાં અતિચાર લાગવા ન દેવા. 12 સમ્યગ્દર્શનની શુદ્ધિ પ્રત્યે લક્ષ્ય રાખવું. 13 મનમાં અસમાધિ થાય તેવા બધાય પ્રસંગો છોડી દેવા. 14 આચામાં મલિનતાને પ્રવેશ થવા ન દે. 15 વિનયભાવમાં પ્રમાદ ન કરવો. 16 પૈર્યભાવ જાળવી રાખ. 17 સંસારની માયા પ્રત્યે ઉદાસીનતા વધારવી. 18 માયાવિતાને સંસર્ગ થવા ન દે. 19 ધર્માનુષ્ઠાનોમાં સદૈવ ઉદ્યમવંત રહેવું. 20 સંવર ભાવેને આત્મસાત્ કરવાં. 21 આત્મિક દેનું ઉપશમન કરવું. 22 આશ્રવના સર્વે પ્રપંચને છોડી દેવા. 23 મૂળ ગુણેને વારંવાર સ્મૃતિમાં લાવવા. 24 ઉત્તર ગુણેમાં અપવાદ સેવ નહિ કે વધારે નહિ. 25 કાર્યોત્સર્ગમાં દ્રવ્ય અને ભાવની શુદ્ધિ રાખવી. 26 પાંચ પ્રકારના પ્રમાદને છોડવાનો પ્રયાસ કરે. 27 દસ પ્રકારની સમાચારીનું પ્રતિક્ષણ સ્મરણ કરવું. 28 આર્તધ્યાન કે રૌદ્રધ્યાનમાંથી આંખના પલકારે જ બહાર નીકળી જવું. 29 મારણાંતિક ઉપસર્ગોને પણ સહન કરવાની ટ્રેનિંગ લેવી. 30 જ્ઞ અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાનું પાલન કરવું. 31 દોષની સંભાવનામાં પ્રાયશ્ચિત કરવું. 32 સમાધિમરણની ચાહના કરવી. ઉપર પ્રમાણેના 32 પ્રકારના યુગ સંગ્રહ કરવાથી માનસિક જીવન શુદ્ધ બનશે, વાચિક જીવન સત્યવાદી બનશે અને કાયિક જીવન સાત્વિક બનશે. -