________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જ 27 26. વિદ્યાનુગ-રોહિણ-પ્રજ્ઞપ્તિ-કાળી-મહાકાળીઅંબિકા આદિ વિદ્યાઓ તેના મંત્ર, તંત્ર અને મંત્રો હોય તેનું વર્ણન. " 27. મંત્રાનુગ–જેમાં સાપ-વિચ્છ, ડાકણ-ભૂત, નજર આદિ મંત્રનું વર્ણન હેય. 28. ગાનુયેગ-બીજાઓને વશ કરવા જેમ કે મેહન-બીજાઓને મેહ ઉત્પન્ન કરાવી સામેવાળાને ભ્રમિત કરી દેવાના પ્રાગ, દોરાઓ, ધાગાઓનું વર્ણન છે. મારણ-સામેવાળા શત્રુને પાગલ, અર્ધપાગલ કે મારી નાખવાના પ્રયે હેય. ઉચ્ચારણ-સામેવાળામાં કે તેના ઘરના મેમ્બરમાં તોફાન, મસ્તી, લડાઈઝઘડા, વમન, ઝાડા, તાવ, એકાતરીયા તાવ આદિ બીમારીઓને રોગ જેમાં હોય તે શાસ્ત્ર. 29. અન્યતીર્થિક પ્રવૃત્તાનુગ–લૌકિક કપિલ મુનિ આદિના શાસ્ત્રોના આચાર-વિચાર, અથવા શાના મધ, માંસ, મિથુન, મદિર અને મુદ્રા આદિનું વર્ણન હોય તેવા શાસ્ત્રો ભાવ આશ્રવ છે. 30. ભોળજો (ઉતરાણ મોનાહિં મહાભયંકર મેહકર્મને બાંધવામાં 30 કારણેને સંગ્રહ પ્રસ્તુત ગ્રંથમાં કરાચે છે. અનાદિકાળના ચાહતમ મિથ્યાવના ? ગાગા ન્હાય.