________________ 16 4 શ્રી પ્રશ્વવ્યાકરણ સૂત્ર સાધુ મહારાજે દ્રવ્યહિંસાને સંભવ નથી તે પણ સ્વાધ્યાયાદિ વિનાના અસંયમિત મન દ્વારા જે હિંસા થશે તે ભાવહિંસા છે, માટે સર્વથા ત્યાજ્ય છે. (21) જમાલમિમા (રસરું પરમાણું) : પરમ અધાર્મિક (પરમાધામી) દેવે નીચે પ્રમાણેના 15 પ્રકારે છે–અંબ, અંબરીષ, શામ, સબળ, રૂદ્ર, ઉપદ્ર, કાળ, મહાકાળ, અસિપત્ર, ધન, કુંભ, વાલુક, વૈતરણી, ખરસ્વર (શેષ), મહાઘોષ. એમના કાર્યો ભગવતી સૂત્ર સાર-સંગ્રહમાંથી જોઈ લેવા. (6) જટ્ટા સોસયા ( સોટું જણાતો નહિં) : સ્વ સમય પર સમયજ્ઞ (સમય-શાસ્ત્ર), વૈતાલિક, ઉપસર્ગ પરિજ્ઞા, સ્ત્રી પરિજ્ઞા, નરક વિભક્તિ, વીયેસ્તવ, કુશીલભાષા, વીતરની, ધર્મ માર્ગ, સમાધિ, સમવસરણ, યથાતથિક, ગ્રન્થાધ્યયન, સંયમમાર્ગ, માર્ગા ધ્યયન, ગાથાધ્યયન. આ પ્રમાણે સૂત્રકૃતાંગ સૂત્રના 18 અધ્યયનેને જાણવા અને તેમાં રહેલ હેય તથા ઉપાદેય તને નિર્ણય કર. (27) સંગમ (સરસવ પ્રસંગને) : અસંયમના 17 પ્રકાર છે તે આ પ્રમાણે (1) પૃથ્વી કાય અસંયમ. (2) અકાય અસંયમ. (3) તેજસ્કાય અસંયમ, (4) વાયુકાય અસંયમ. (૫વનસ્પતિય