________________ છે કે છે 604 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સ્થાનેથી નીચે પડનાર ભાવપરિગ્રહ મનાય છે. આ કારણે જ સંયમધારી માત્રને દૈવસિક અને રાત્રિક પ્રતિક્રમણમાં ફરજિયાત રૂપે “પગામ સજ્જાય”માં ભાવપરિગ્રહનું પ્રતિક્રમણ કરવું પડે છે. " માનિ પુ િયાથી લઈ “તેતી | માસાયબા' સુધી એટલે કે એક સંખ્યાથી લઈ તેત્રીસ સંખ્યા સુધીના ભાવપરિગ્રહનું મિચ્છામિ દુકકડ આપીને અતિતનું પ્રતિક્રમણ કરે છે, વર્તમાનમાં સંવર કરે છે અને ભવિષ્યમાં ફરીથી ભાવપરિગ્રહનું સેવન થવા ન પામે તે માટે તેનું પ્રત્યાખ્યાન કરે છે. આ નિયામિ, પરિવુઝૂ સંવમ મામાં ચવવામિ સવં વરવું " હવે જાણવાનું સરળ બનશે કે ભાવપરિગ્રહ કેટલે ભયંકર છે. માટે જ કહેવાયું છે કે દ્રવ્યપરિગ્રહને ત્યાગ સુલભ છે, જ્યારે ભાવપરિગ્રહને ત્યાગ કષ્ટ સાધ્ય છે. વસ માત્રના સર્વથા ત્યાગી કે પરિમીત વસ્ત્રધારી જૈન મુનીરાજેને માટે આન્તર પરિગ્રહને ત્યાગ સ્વીકૃત હેવા છતાં આત્મ પ્રદેશે સાથે નિકાચીત થયેલી કર્મોની વર્ગણએના કારણે યદ્યપી અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાન કષાયે લગભગ ઉપશમીત થયેલા છે. તે પણ સંજવલન કષાયના કારણે ક્રોધ, માન, માયા અને દશમે ગુણસ્થાનક સુધી લેભની સત્તા વિદ્યમાન હોવાથી, 14 પ્રકારને આન્તર પરિગ્રહ તેમને સતાવ્યા વિના રહેતું નથી, ત્યારેજ તપસ્વી, ધ્યાન, જ્ઞાની અને સ્વાધ્યાયી મુનિરાજ પણ નિમિત્ત મળતા ક્રોધ કષાયથી ધમધમી જાય છે. માનવશ