________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 4 553 મહેફીલ જામે છે ત્યારે તેને શું બોલવું? અને હું શું બેલી રહ્યો છું? તેનું ભાન પણ તેમને રહેતું નથી. મશ્કરી કરવાની આદતવાળાને બીજાઓનું અપમાન કરતાં, બે ગાળો ભાંડતા અને અનાપસનાપ બેલતા વાર લાગતી નથી. બીજાઓના દૂષણેને ઉદ્દઘાટક અને પારકાઓને પીડાકારક હાસ્ય છે, મશ્કરી છે. કોઈક નબળી ક્ષણ આવતાં ચારિત્રને મૂકી દેવામાં પણ વાર લાગતી નથી. જ્યારે મશ્કરી, મજાક કે ગપ્પાએ નશે ચડે છે ત્યારે સંયમીને ન શોભે તેવી ગંદી વાત, મિથુનકર્મની વાતે ઉપરાંત ચારિત્ર જાણ થવા માટેની પ્રતિજ્ઞાએ પણ લઈ લેવાય છે. અને જ્યારે પાપાચરણ સેવાઈ જાય છે ત્યારે પિતાનું પાપ પ્રકાશિત થવા ન પામે ત્યારે જૂઠ પ્રપંચને રમ્યા વિના બીજો માર્ગ ક્યો? પરસ્પર સાંકેતિક ચેષ્ટા, ભાષા અને આંખના ઈશારાથી થતી વાતેના મૂળમાં કોણ? માટે જ સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે કે આવા છે કદાચ દેવલેકમાં જાય તે પણ કાંદપિક, આભિગિક અથવા અસુર અને કિબિશિયા દેવલેક જ તેમના ભાગ્યમાં રહે છે, માટે સંયમધારી મુનિરાજેએ, દેશવિરતિધર શ્રાવકોએ તથા પાપભીરુ સજજનોએ પણ હાસ્ય કર્મ છેડી દેવું હિતાવહ છે. તથા મૌનવ્રત સ્વીકારીને જે રીતે પણ સત્યવ્રત દીપી ઉઠે તે પ્રમાણેની આદત કેળવવી જોઈએ પક ઇતિ દ્વિતીય સંવર દ્વાર પર