________________ શાસનપતિ શ્રી મહાવીરસ્વામિને નમઃ | || શ્રી સુધર્માસ્વામી ગણધરાય નમો નમઃ શાસ્ત્રવિશારદ જેનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરાય નમઃ | નારા શ્રી પ્રક્ષવ્યાકરણ સૂત્ર છે (પ્રથમ શ્રુત સ્કંધ) Eછે 1 RETH REFERE BEETLEFIER in રાજસ્થાન પાલી જિલાન્તર્ગત સાદડીના જિનાલયમાં બિરાજમાન શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પરમાત્માને, દાદાગુરૂ, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય, શ્રી વિજયધર્મસૂરીશ્વરજી તથા પૂજ્ય ગુરૂદેવ, શાસનદીપક, મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજને દ્રવ્ય તથા ભાવવન્દન કરીને દ્વાદશાંગીમાં દશમા અંગ સ્વરૂપે પ્રશ્નવ્યાકરણ (વાળાવાર )ને વિચિત કરવા માટે પ્રયત્ન કરું છું. - શતક 1 થી 41 સુધીના શ્રી ભગવતી સૂત્રનું “ભગવતી