________________ શ્રા પ્રશ્નવ્યાકરણ સૂત્ર છે 359 कामभोगेन कामाशा कदापि नैव शाम्यति / इन्धनौधेन दीप्तोऽग्निः शाम्यति किं कदाचन / / વાસુદેવે અને બલદે પણ અતૃપ્ત જ રહે છે... * પખંડાધિપતિ અને ત્રિખંડાધિપતિ રૂપે ચક્રવતી બે પ્રકારના છે. પહેલા ચક્રવતીના રૂપ-રંગ-વૈભવ અને વિલાસોનું વર્ણન કરાઈ ગયું છે, હવે ભરતાર્ધચકી, વાસુદેવ અને બલદેવોને માટે સૂત્રકાર પિતે જ વિસ્તારપૂર્વક કહી રહ્યાં છે આ બંને એક જ પિતાના સંતાન હોવાથી ભાઈ ભાઈ છે. વાસુદેવનું પુણ્ય વધારે હોવાથી રાજ્યગાદીના જોક્તા બને છે. 16-16 હજાર રૂપવતી સ્ત્રીઓના વિલાસમાં મસ્ત હોય છે. બલદેવે પણ વિષયાસક્ત જ હોય છે. સાથે સાથે સાત્વિક વૃત્તિ અને પ્રવૃત્તિના માલિક હેવાથી વૈરાગ્યવાસી પણ બની શકે છે. ભોગવિલાસની ચરમ સીમા, તથા તે માટેના અગણિત સાધને મેળવેલા હોવા છતાં પણ બળતી સગડીમાં પટેલ નાંખવાથી જેમ સગડી બુઝાતી નથી, પણ વધારે ભડકે છે, અને અવસર આવ્યે ઘરને બાળીને ખાખ કરી નાંખે છે, તેવી રીતે વિષયવાસનાની આગ પણ જેમ જેમ વિલાસે મળે છે, ભગવાય છે, તેમ તેમ હવે પછી વિલાસે કેવી રીતે ભેગવવાં? કયાં સ્થાનમાં જઈને ભેગવવા? ક્યો ખોરાકઔષધ અને શરાબ, અફીણ, ભાંગને નશે કેવી રીતે કરી ? કેટલે કરે? તેના પર ઘી-દૂધ મિષ્ટાનમાં શું શું લેવું ? સ્નાન પાછું અને સુગંધી પદાર્થોને ઉપગ કેવા સમયે