________________ o , વિષયાનુક્રમણિકા 1Y 15 વિષય અભયદેવસૂરીશ્વરજી કૃત મંગલાચરણ મંગલાચરણ આ સૂત્રમાં કયા વિષયનું પ્રતિપાદન હશે? - આગમ હિંસા દ્રવ્યહિંસા અને ભાવહિંસા એટલે શું? પ્રાણી ઘાતકના બાવીશ સ્વભાવ ક્યા કયા ? ( હિંસક માનવના સ્વભાવોનું વિસ્તૃત વર્ણન છે) હિંસાના બીજા નામો (પર્યાય) કયા કયા છે? ( હિંસાના 30 પર્યાયે ખૂબ જ મનનીય છે) જીવ હિંસાને કરનારા કોણ? તેઓ કેવા કેવા જીવોની હત્યા કરે છે? જીવાત્માઓ ત્રણ પ્રકારના છે ? જીવને મારવા માટેના કારણો કયા કયા ? માંસ ખાનારને પાપ શા માટે લાગે ? વિકળેન્દ્રિય જીવોની હત્યા શા માટે? સ્થાવર જીવોની હત્યા પૃથ્વીકાયાદિ જીની હત્યા કયા કાર્યોમાં થાય છે? વનસ્પતિ હત્યાના કારણે આવી હિંસા માનવો શા કારણે કરે છે? આવું કરવામાં વિશિષ્ટ કારણે કયા કયા ? 50 55 55 65