________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 315 નથી. માટે આ ભવની માયામાં ભૂતકાળ ભૂલાઈ જવાય છે અને ચાલુ ભવની માયામાં તેવી રીતે લપેટાઈ જઈએ છીએ કે જાણે આ પહેલાના ભવે મારા થયા જ નથી. જે ભ્રમજ્ઞાન, માયાજ્ઞાન, મોહજ્ઞાન છે. બીજમાં જ્યાં સુધી બીજતત્વ હોય છે ત્યાં સુધી અંકુત્પત્તિમાં કોઈને શંકા રહેતી નથી. તેમ કર્મોની સત્તા (કાશ્મણ શરીર) વિદ્યમાન હોય અને જીવને જન્મ લે ન પડે તેવું બનતું નથી, દેવેની સહાયતાથી બની શકવાનું નથી. તીર્થકરે, ચક્રવતી એ, વાસુદેવે કે બીજા ગમે તે હોય સૌને જન્મ લેવા માટે માતાની કુક્ષિમાં આવવાનું રહે છે, જ્યાં ગંદી કોટડીમાં નવ માસ ઉંધા મસ્તકે પૂર્ણ કરવાના છે. જન્મ લેતી વખતે ત્રાસ અને માનસિક વેદનાનો પાર નથી. ઓપરેશન થીએટર પર લેફેમના કારણે વિદ્યમાન ચેતના પણ જેમ અસ્પષ્ટ થાય છે, તેમ જન્મ લેતા બચ્ચાની ચેતના અસ્પષ્ટ હોવાથી દુઃખના અનુભવની ખબર ન પડે તે પણ સુવાવડખાને નજર કરવામાં આવે તે જન્મ લેનાર અને દેનારને દુઃખને પાર હેતું નથી. પરંતુ મદિરાપાન જેવા મેહના નશામાં તેની ખબર છવને પડતી નથી, તે પણ આ સત્ય હકિતને કેઈનાથી પણ છુપાવી શકાય તેમ નથી. સંસારી જીવને મૈથુન કર્મની લાલસા ઘણી જ બળવતી હોવાથી તેની પાછળ મર્યાદા બહારના મૈથુનના પાપે ઘણું જ સાથે વૈરાનુબંધ બંધાય છે, જન્મ લેનાર બચ્ચા સાથે પણ રાગ કે દ્વેષ સંબંધથી જોડાયા પછી જ્યાં સુધી તેની જાળમાંથી મુક્ત થવાય નહિ ત્યાં સુધી જન્મ લીધા