________________ આ સુદિ 15 બોટાદ, જૈન ઉપાશ્રય. તત્ર પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ સાહેબ ગ્ય વંદનાવલી સાથે જણાવવાનું કે-આપને કૃપા-પત્ર મળે, વાંચી આનંદ. આપ વયેવૃદ્ધ ઉંમરે પણ જૈનશાસનના ખજાના રૂપ આગમનું સાહિત્ય અનેક ભાષામાં બહાર પાડી જે જ્ઞાનભક્તિ તથા શાસનસેવા કરી રહ્યા છે, તે અનુમોદનીય છે. આવી સુંદર ભક્તિ કરવા આપ ઘિયુષી બને એ જ વડીલે પ્રત્યે અભ્યર્થના. –આચાર્ય રૂચકચંદ્રસૂરિની વંદનાવલિ બે ટા દ - - છે !