________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 281 પાછું કેવી રીતે બાંધવું? સાધન ક્યાંથી લાવવા? ભેજનસામગ્રી કે મહિનાને પગાર ચોરાઈ ગયા પછી મહિના સુધી રોતા ટળવળતાં છેકરાઓને શી રીતે રાજી રાખવા? તેમના પિટની આગ શી રીતે બુઝવવી? પિતાના ભાગમાં આવેલી 20-25 હજારની રકમને, ઉલટા સુટા પાઠો ભણાવીને નાના ભાઈની ભલમનસાઈને દુરૂપયોગ કરનાર મોટા ભાઈને, કાકાને, બાપને, કે બીજા કેઈને નાના ભાઈ શ્રાપ દીધા વિના શી રીતે રહેવાનું છે? આવતી કાલે પુત્ર મોટા થશે, તેમને પરણાવવા પડશે. તે માટે 20-25 તલાના આભૂષણે કામે આવશે તે આશયથી કેઈને ત્યાં થાપણ મૂક્યા પછી યદિ તે શ્રીમંત દાગીના પચાવી મારે ત્યારે વિશ્વાસુ સાથે કરેલા વિશ્વાસઘાતનું પાપ તેમને આવતા ભવે ભેગવ્યા વિના શી રીતે ચાલશે? ઈત્યાદિ પ્રકારે લુંટાઈ ગયેલા માનવના જીવનની આન્તરદશાને કેવળજ્ઞાની સિવાય બીજે કોઈ જાણી શકે તેમ નથી. મહાવીરસ્વામી કેવળજ્ઞાની હતાં, તેમની અનન્ય ઉપાસના કરી લીધા પછી આર્ય સુધર્માસ્વામી અને ગૌતમસ્વામી કેવળજ્ઞાનના માલિક બન્યા હતાં. આ કારણે જ અદત્તાદાન એટલે ચોરી કરવામાં આજે કે કાલે પણ કેટલું ભયંકર પાપ બંધાય છે અને ભગવાય છે, તે વાત તેમણે અનંતાનંત જીવથી પરિપૂર્ણ આ સંસારમાં જે જીવાત્માએ અદત્તાદાનનું ફળ ભેગવી રહ્યાં છે અને આજના ચેરે પણ આવતી કાલ કેવા ફળ ભેગવશે તેને પ્રત્યક્ષ કરેલા હોવાથી, પિતાના પ્રિય