________________
૨૦થ અને ગ્રંથકાર શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર-બાર અંગ પૈકી દશમું અંગ છે. ઘર મra૬ સરદા, સુત્ત શુતિ જળરા વિના सासणस्स हियट्टाए, तओ सुत्त पवत्तइ ।।
શ્રી તીર્થકર દે પૂર્વના ત્રીજા ભવે વીશ સ્થાનક તપની આરાધના દ્વારા અને “સવિ જીવ કરૂં શાસન રસી” આવી ઉત્કટ ભાવના દ્વારા તીર્થકર નામકર્મની નિકાચના કરે છે.
તીર્થકર નામકર્મ જે કે પૂર્વના ત્રીજા ભવ પહેલા પણ ઘણાને બંધાય છે, છતાં તે બાંધેલું નામકર્મ શ્રી કમલપ્રભ નામના આચાર્યની જેમ તૂટી પણ જાય છે. પણ પૂર્વના ત્રીજા ભવે તીર્થકર નામકર્મ નિકાચિત બંધાય છે. તેના પરિપાક રૂપે શાસનના હિતાર્થે સર્વ જેની કલ્યાણની કામનાએ શાસનની–તીર્થની સ્થાપના કરે છે. શ્રી તીર્થંકર દેવે અર્થથી પ્રરૂપણ કરે છે. તેને શ્રવણ કરીને ગણધર ભગવતે પિતાની ભાષામાં ગુંથે છે, તેને સૂત્ર કહેવામાં આવે છે.
પ્રત્યેક તીર્થકરોના પ્રત્યેક ગણધર અંતર્મુહૂર્તમાં ત્રિપદી શ્રવણ કરી દ્વાદશાંગીની રચના કરે છે. જે તીર્થકરના જેટલા ગણધરો હોય છે, તેટલી દ્વાદશાંગ? રચાય છે.