________________
૨૦૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
' ,,
સવરત્ન આરાધિત થશે. આ કારણે જ શ્રાવકને ચેાગ્ય બધાય કબ્યામાં સૌથી પહેલા “ મનિળાળમાાં " જિનેશ્વરદેવની આજ્ઞા સૌ પહેલા સૌ કાર્યોંમાં માનવાની રહેશે. કદાચ કેઇ ભાઈ કેવળ સ્નેાત્રપાઠી જ હાય એટલે કે સ્તાત્રા ખેલવાપૂર્વક કર્માને નિરિત કરવા માંગતા હોય તેને શિક્ષા આપતા આચાર્યં ભગવતે કહ્યું કે તેાત્ર પાઠ કરતાં પણુ આજ્ઞા સર્વશ્રેષ્ઠ છે.
.
" जइ इच्छह परमपयं, अहवा कीर्ति सुवित्थड भुवणे । ता तेल्लुक्कुद्धरणे जिणवयणे आयर હૈં ।। તારે યદિ પરમપદ-મેાક્ષ-મુક્તિ-કેવળજ્ઞાન કે સીમ ધરસ્વામીની આવશ્યકતા હાય, કીર્તિ અને યશ મેળવવા હેાય તે જીવ માત્રનું કલ્યાણ કરાવનાર તીર્થંકર પરમાત્માએની આજ્ઞાને માનવાના આગ્રહ રાખજે.
“જો શિવસુંદરી વરવા હાંશ કરો, તે જિન આણા શિરે ધરે.”
તમને યદિ શિવસુ ંદરીની ચાહના હોય તે સર્વ પ્રથમ મન–વચન અને કાયાથી કરાતા બધાય કાર્યાંમાં જિનેશ્વર દેવની આજ્ઞાને મસ્તક પર ધારણ કરજો.
તીર્થંકર પરમાત્માએની ધમની ચરમ સીમા ત્યાગ અને તપની સર્વાં ́શે કે અલ્પાંશે કરેલી આરાધનામાં સમાયેલી છે, કેમકે તપોધની આરાધનાથી શરીર, મન, ઇન્દ્રિયા, બુદ્ધિ અને છેવટે આત્માની પણ શુદ્ધિ થાય છે. તે શુદ્ધિને ટકાવી રાખવા માટે તથા આત્માને સ્વભાવમાં, સ્વધર્મ માં કે આધ્યાત્મિક જ્ઞાનની ચરમ સીમાએ પહેાંચાડવામાં બાહ્ય અને આભ્ય'તર પરિગ્રહના ત્યાગધ થી અતિરિક્ત બીજો એકેય ધર્મ પૂ.