________________
૨૫
શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૧ પિતાની દાઢમાં સમાવી દીધા છે. લેભની વ્યાખ્યાઓ શાસ્ત્રોમાં ભિન્નભિન્ન દેખાય છે. (૨) સ્ત્રોમ: દ્ધિયક્ષન:
(જીવા ૧૫) (૨) કોમ: મૂરછ
(પ્રશ્ન. ૪૨) (૩) સ્ત્રોમ: વિવિભોર
(પ્રશ્ન. ૯૭) (૪) સ્રોમ: તૃણાહ્ય રા: (આચા. ૧૭૦) (५) लोभन अभिकांक्षणम्, लुभ्यते वाऽनेनेति लोभः
(ઠાણ. ૧૭૭) (૬) દયારામifક્ષા રોમ :
(ઉત્તરા. ૨૬૧) (૭) રોમ: સfમઃ
(દશ. ૧૦૭) (८) गाद्धय मभिकांक्षा
(ઉત્તરા. ર૯૭) (૧) ઘવાતુવિષય પૃઢયારમ (ઉત્તરા ૬૪૪, ભગવતી. ૮૦૪)
દેવાધિદેવ મહાવીરસ્વામીએ કહ્યું, આ ચારે કષાયોને માલિક પિતાના આત્માને વધારે ભારે બનાવીને સંસારમાં પરિભ્રમણ કરે છે. ત્યાર પછી શ્રાવસ્તી નગરીના બધાયે શ્રાવકે પ્રભુની વાત સાંભળીને ભય પામ્યા, ત્રાસ પામ્યા અને ઉદ્વેગ પામીને તેઓએ પ્રભુને વંદન કર્યું, નમન કર્યું. તથા જ્યાં શંખ નામે શ્રાવક હતો ત્યાં આવીને શંખને વંદન-નમન કરી ખમતખામણું કર્યા અને સમવસરણથી બહાર આવીને પિતપોતાને ઘેર ગયા. શંખ શ્રાવક પણ ઋષિભદ્ર પુત્રની જેમ થાવત્ બધાંયે દુખને ક્ષય કરીને કલ્યાણ પામશે.
છે બારમા શતકને પહેલે ઉદ્દેશ સમાપ્ત છે