SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૯ મુ : ઉદ્દેશ−૮ નિવૃતિ કાર્યનિષ્પતિ કેટલા પ્રકારની છે ? ગૌતમસ્વામીએ પૂછ્યું કે હે પ્રભુ! જીવનિવૃતિના કેટલા ભેદો છે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ ! જીવનિવૃતિ પાંચ પ્રકારે છે તે આ પ્રમાણે :-એકેન્દ્રિય જીવ નિવૃતિ, દ્વીન્દ્રિય જીવ નિવૃતિ, ત્રીઇન્દ્રિય જીવ નિવૃતિ, ચતુરિન્દ્રિય જીવ નિવૃતિ અને પંચેન્દ્રિય જીવ નિવૃતિ. સારાંશ ૐ ગત ભવાના ઉપાજન કરેલા એકેન્દ્રિય જાતિ નામકમને વશીભૂત થઇને જીવા પેાતાનુ' એકેન્દ્રિય શરીર ખાંધે તે એકેન્દ્રિય જીવ નિવૃતિ કહેવાય છે. આ પ્રમાણે બીજા જીવા પણ પાતપાતાના જાતિ નામ કમ પ્રમાણે શરીરોની નિવૃ`તિ કરે છે, એઇન્દ્રિય જીવાને દ્વીન્દ્રિય જાતિ નામ ક, ત્રણ ઇન્દ્રિય જીવાને શ્રીરિન્દ્રિય જાતિ નામ કમ, આ રીતે ચતુરિન્દ્રિય અને પચેન્દ્રિય માટે પણ જાણવુ. કર્માની સત્તામાં કોઇની પણ દખલગિરિ કામે આવતી નથી. સ્વતંત્ર આત્માને પણ પોતાના કરેલા કર્માને કારણે તેવી જ પરિસ્થિતિ તેમની સામે ઉભી થાય છે. જેથી અનિચ્છાએ પણ તે તે શરીરાને મેળવ્યા વિના છુટકે નથી. ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, આ જ પ્રમાણે એકેન્દ્રિય જીવ નિવૃતિ પણ નીચે પ્રમાણે પાંચ પ્રકારની છે. પૃથ્વીકાય એકેન્દ્રિય જીવ નિવૃતિ, યાત્ વનસ્પતિકાય જીવ નિવૃત્તિ સમજવી. એકેન્દ્રિય જાતિ નામકર્મ-અંતગત, પૃથ્વી
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy