SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૯ મુ' : ઉદ્દેશક-૪ ૫૩૫ (૫) મહા નિર્જરાના માલિકા નારકો હેાતા નથી માટે આ પાંચમા ભાંગેા પણ તેમને નથી. (૬) નારો અપક્રિયાવાળા નથી હોતા પણ મહાક્રિયાને કરનારા હેાવાથી આ ભાંગામાં પણ તેએ નથી. (૭) આ ભાંગા પણ તેમને નથી, કેમકે વેદના અને ક્રિયા તેમને અલ્પ હાતી નથી. મહામિથ્યાત્વપૂર્વક વૈરાનુમ ધમાં Üઆપુઆ થયેલા તેઓ પ્રતિસમયે ખીજા નારકોને મારવામાં, કાપવામાં, છેદવામાં, તેમના શરીરના ટૂકડે ટૂકડા કરવામાં જ રચ્યાપચ્યા હાવાથી, મહાક્રિયાવાળા જ ડાય છે અને ખીજાએ દ્વારા થતી મારકાટને રીખાતા રીખાતા સહન કરવાથી મહાવેદનાવાળા હાય છે. યદ્યપિ જીવાત્માની શક્તિ અનત છે અને ક સત્તા પણ અનંત શક્તિ સમ્પન્ન છે, માટે ઘણીવાર ઘણા સ્થળે જીવાત્માની શક્તિ એવી રીતે દબાઇ ગયેલી હેાય છે, જેનાં કારણે કમ રાજાના માર ખાવા સિવાય બીજો એક્ય માગ નથી. (૮) આ ભાંગામાં મહાશ્રવ અને અલ્પ નિર્જરા હાવા છતાં પણ તે અપક્રિયા અને વેદનાવાળા નથી. ( ૯ ) અપાશ્રવ અને મહાનિર્જરાવાળા આ ભાંગા હાવાથી નારકાને માટે ઉપયુ ક્ત નથી. (૧૦) અલ્પાશ્રવના કારણે આ ભાંગે પણ નથી. ૧૧થી ૧૬ આ ભાંગા પણુ તેમને નથી. ઉપરના વિવેચનથી જણાઈ આવે છે કે નારકને માટે બીજો ભાંગા જ ઉપર્યુક્ત છે. અસુરકુમારને માટે ચતુર્થાંભંગ એટલે કે તેએ અલ્પ વેદના અને અલ્પનિજ રાવાળા, મહાઆશ્રવ અને મહાક્રિયાવાળા
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy