SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૮મું ઉદ્દેશક-૧૦ ૪૭૫ પૂર્વતૈયારી વગેરે કેટલાય અભિગૃહીત મિથ્યાત્વના સૈનિકોને જોર એટલે બધે જબરદસ્ત હોય છે, જેનાથી તે સ્યાદ્વાદનય-પ્રમાણ આદિ તો સમજી શકે અને બીજાને સમજાવી શકે પણ પોતાના જીવનમાં ઉતારીને-મિથ્યાત્વના તાવને ભગાડી શકવા માટે સમર્થતા આવી શકતી નથી. આ - પંડિતેના–મહાપંડિતેના જીવનની એ જ મટી કરૂણતા છે, જેના અભિશાપે સંસારને શાન્તિ–સમાધિની બક્ષીસ મળવી જોઈતી હતી તેના બદલે કલેશ–વર– વિધ અને જબરજસ્ત વાયુદ્ધની બક્ષીસ મળવા પામી છે. માટે જ હૃદયમાં રહેલાં ગંદા તથી અમૃત નીકળતું નથી. કેમકે કઢી પીનાર માણસને દૂધપાકને ઓડકાર શી રીતે આવે ? સ્યાદ્વાદને અર્થ સાપેક્ષવાદ-અનેકાંતવાદ છે, કેમકે ભૂતભાવી અને વર્તમાનના પર્યાની અનંતતાવાળા-દ્રવ્યને નિર્ણય જૂદી જૂદી અપેક્ષાએ કરવાનું હોય છે અને ત્રણેકાળના અનેક પર્યાયે તે દ્રવ્યમાં વિદ્યમાન છે. પૂછનાર પણ એક જ આશયથી પૂછતે નથી કેમ કે તેની જિજ્ઞાસા અનેક અને સાપેક્ષ હોય છે, તેથી જવાબદાતા સામેવાળાની વાતને બરાબર સાંભળીને, વિચારીને પછી જ તેને જવાબ દેવે જેથી બીજા વાદ-વિવાદને અવસર જ સમાપ્ત થઈ જાય. ' સ્યાદ્વાદ કોઈ ધર્મ નથી, જેનાં કારણે તેની આદિ, અનાદિને પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે. આદિનાથ-ત્રાષભદેવે પણ સ્યાદ્વાદની જ ભાષા બેલી હતી અને મહાવીર સ્વામીએ આજ ભાષાને વ્યવહાર કર્યો છે. સ્યાદ્વાદને અર્થ એ છે કે દ્રવ્યમાં અસ્તિત્વ રૂપે રહેલા પર્યાને અતિ રૂપે અને નાસ્તિત્વ રૂપે રહેલા પર્યાને નાસ્તિ રૂપે કહેવા છે. એટલે કેઈપણ પ્રસંગને
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy