SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૯ ४१३ ઉત્કૃષ્ટથી નરકમાંથી નીકળીને આ સ્થાનને પ્રાપ્ત કરે તે કારણથી ૩૩ સાગરેપમની જાણવી. છે. મનુષ્યની તેવી રીતે જાણવી. વિશેષમાં સાતમી નરક અને અનુતર સિદ્ધ વિમાનવાસી પણ મનુષ્ય બની શકે છે. ' કેવળજ્ઞાન રહિત બીજા મહાજ્ઞાનીઓને માટે પણ સર્વથા અગમ્ય, તીર્થકર દેવની વાણી સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યું કે હે પ્રભે! આપશ્રીની વાણું યથાર્થ છે. આપે કહ્યું તે જ સત્ય છે. અમે નિઃશંક થઈને નિગ્રંથ પ્રવચન શ્રદ્ધામાં લઈએ છીએ એમ કહી પિતાના ધ્યાનમાં સ્થિર થયા. હાજર છે. શતક ૧૮ને ઉદ્દેશો નવમે પૂણું. એ annanumannananana
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy