SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૮ મુ ́ : ઉદ્દેશક-૮ ૪૫૯ (૨) શ્રુતજ્ઞાની છદ્મસ્થ સ્પર્શાદિથી જાણે છે પણ નેત્રથી જોઇ શકતા નથી કેમકે :–“ શ્રુતે વશમાવ: ,, (૩) કોઈ છદ્મસ્થ સ્પર્શાદિથી જાણતા નથી પણ દેખે છે. દુરસ્થ પર્યંત દેખાય છે પણ સ્પર્શાતા નથી. (૪) અંધ છદ્મસ્થ જાણતા અને જોતા પણ નથી. ઉપરના ચારે ભાંગાએ અનંત પ્રદેશી સ્ક ંધને માટે જાણવા. જ્યારે પરમાણુ નેતા અવધિજ્ઞાની જાણે છે પણ જોતા નથી. પરમાવિષ્ઠજ્ઞાની જે સમયે જાણે છે તે સમયે પરમાણુને જોઇ શકતા નથી અને જ્યારે જુએ છે ત્યારે જાણતા નથી. કારણમાં કહેવાયું છે કે જ્ઞાન સાકાર અને દન નિરાકાર છે. ને આપસમાં વિરુદ્ધ ધર્મવાળા હાવાથી સમાન કાળના સંભવ નથી. આવા પરમાધિ અન્તર્મુહૂત પછી કેવળી થવાના હોય છે. કેવળી પણ જે સમયે જાણે છે તે સમયે જોઈ શકતા નથી અને જે સમયે જુએ છે તે સમયે જાણતા નથી. કેમ કે એક સમયમાં એ ક્રિયા હોતી નથી. શતક ૧૮ ના ઉદ્દેશા આઠમા પૂ. મ
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy